Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

 કાલે ઓખા અને ગાંધીનગર વચ્ચે દોડાશે NEET પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો

Fri, June 19 2026

​પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026) માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર  સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

આ પણ વાંચો: યોગ દિવસે રાજ્યમાં ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો સહભાગી થશે

​ટ્રેન સંખ્યા 09554 ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ શનિવાર, 20 જૂન 2026 ના રોજ ઓખાથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09553 ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ રવિવાર, 21 જૂન 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી રાત્રે 20:55 વાગ્યે ઉપડશે અને સોમવાર, 22 જૂન 2026 ના રોજ સવારે 06:40 વાગ્યે ઓખા પહોંચશે.

​આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી સ્ટેશનો પર ઊભી રહેશે.

​આ ટ્રેનમાં સ્લીપર તેમજ સામાન્ય શ્રેણી (જનરલ) ના કોચ રહેશે.

​ટ્રેન સંખ્યા 09554/09553 નું બુકિંગ 19 જૂન, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે.

Tags:

EducationOnTrackExamPreparationExamSpecialTrainGandhinagarIndianRailwaysJourneyToSuccessNEET2023NEETExamNeetPreparationOkhaOkhaToGandhinagarRailwaySpecialRailwayUpdatesScholarlyJourneyStudentLifeStudentSpecialTomorrowIsTheDayTrainServiceTrainTravelTravelWithEase

Share Article

Other Articles

Previous

રાજકોટના ટ્રાફિકની ચિંતા કરનારા બુદ્ધિજીવીઓને  શત શત નમન!

Next

યોગ દિવસે રાજ્યમાં ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો સહભાગી થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ
4 મિનિટutes પહેલા
સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો
24 મિનિટutes પહેલા
યુદ્ધવિરામ બાદ કતારથી LNG લઈ દિશા કેરિયરનું દહેજ બંદરે આગમન, હોર્મુઝ પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ
1 કલાક પહેલા
PFના નાણાં UPI અને ATMથી ઉપાડવાની સુવિધા ટૂંક સમયમાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

લો બોલો ! રાજકોટમાં સગીરવયે 119 લગ્ન થઇ ગયા…મેરેજ સર્ટિફિકેટની માંગ કરતાં જ ભાંડો ફૂટ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકાથી 7 પ્રકારના પ્રોજેક્ટ માટે ફંડ આવ્યું પણ વોટિંગ વધારવા માટેનું કોઈ ફંડ આવ્યું નથી, નાણા મંત્રાલયના અહેવાલમાં ખુલાસો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ બનશે રામકોટ : પૂ.મોરારીબાપુની કથાનો રોજ ૧ લાખ લોકો લાભ લેશે
રાજકોટ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં હલચલ; છગન ભુજબળ શરદ પવારને મળ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર