Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

નિગમ દ્વારા સંચાલિત ૧૬ વિભાગના ૧૨૫ ડેપો ખાતે ૧૦,૫૦૦ નવા ETM મશીનો ફાળવાયા

Mon, June 22 2026

QR કોડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા છેલ્લા એક વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ ૧.૦૩ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા

GSRTC દ્વારા હવે ૧૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે ૨,૫૦૦ જેટલી લોકલ ટ્રિપ્સમાં પણ ઓનલાઈન રિઝર્વેશન કરી શકાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતા મુસાફર સુવિધા, પારદર્શિતા અને ગુણવત્તાયુક્ત પરિવહનના ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં નિગમે આધુનિક ટેકનોલોજી અપનાવીને મુસાફરોની સફરને વધુ સુગમ, અને સરળ બનાવી છે. જે અંતર્ગત નિગમની બસોમાં ETM QR કોડ સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ સિસ્ટમ દ્વારા એપ્રિલ ૨૦૨૫થી મે ૨૦૨૬ સુધીમાં બસોમાં કુલ ૧.૦૩ કરોડથી વધુ વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે જેના દ્વારા નિગમને રૂ. ૧૧૨.૪૫ કરોડથી વધુની આવક થઈ છે.

રાજ્યના મુસાફરોને કેશલેસ મુસાફરીનો ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે ETM QR કોડ સિસ્ટમના અમલમાં મૂકવામાં આવી છે. બસોમાં એપ્રિલ ૨૦૨૫માં જ્યાં ૪.૬૦ લાખ QR ટ્રાન્ઝેક્શન થતા હતા તેમાં ચાર ગણો વધારો થતા મે ૨૦૨૬માં ૧૭.૩૪ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. આ સંદર્ભે નિગમને દર મહિને રૂ. ૧૯.૩૭ કરોડની આવક થઈ રહી છે.

નિગમના પી.આર.ઓ. શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે, નિગમ દ્વારા સંચાલિત ૧૬ વિભાગના ૧૨૫ ડેપો ખાતે ૧૦,૫૦૦ નવા ઈ-બીટીએમ-મશીનો ફાળવવામાં આવ્યા છે. અગાઉ પ્રીમિયમ બસોમાં ક્યુઆર કોડ (QR Code) ટ્રાન્ઝેક્શન દ્વારા ટિકિટ બુકિંગમાં મળેલા પ્રતિસાદને જોતા હવે નિગમ હસ્તકની તમામ સર્વિસો અને તમામ ડેપો ખાતે આ સુવિધાનો અમલ કરવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન મુસાફરોને છૂટા પૈસા બાબતે થતી તકલીફોનું આ ક્યુઆર કોડ ટ્રાન્ઝેક્શન પેમેન્ટથી કાયમી નિવારણ આવશે. આ સાથે મુસાફરલક્ષી સુવિધાઓમાં પણ વધારો થશે.

આ પણ વાંચો: વરણામાનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર મધ્ય ગુજરાતનો ‘લોજિસ્ટિક્સ ગેમ-ચેન્જર

ટેકનોલોજીના આ યુગમાં મુસાફરોને બસ સ્ટેન્ડ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ આપવા માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિના દરમિયાન નિગમની પ્રીમિયમ અને નોન-પ્રીમિયમ મળીને કુલ ૩૯,૩૭૨ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.

મુસાફરોની સુવિધામાં વધારો કરતાં GSRTC દ્વારા હવે ૧૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે ૨,૫૦૦ જેટલી લોકલ ટ્રિપ્સને પણ હવે ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે. આ નિર્ણયના કારણે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના મુસાફરો પણ હવે ઘરે બેઠા જ પોતાની લોકલ બસની ટિકિટ એડવાન્સમાં બુક કરાવી શકશે. રોકડા નાણાંની હેરફેર ઘટતા વહીવટમાં સો ટકા પારદર્શિતા આવી છે અને કંડક્ટરોનો સમય અને મહેનત પણ બચે છે.

નિગમની પ્રીમિયમ એસી  સેવાઓમાં મે ૨૦૨૬ દરમિયાન વેકેશનના માહોલમાં બુકિંગનો દર ૭૮.૮૫ ટકા નોંધાયો હતો. આ ઉપરાંત વોલ્વો બસોમાં પણ એપ્રિલ અને મે મહિનામાં અનુક્રમે ૫૦ ટકા અને ૫૭.૮૧ ટકા બુકિંગ તથા નોન-પ્રીમિયમ સ્લીપર બસમાં છ મહિના દરમિયાન સરેરાશ ૭૭.૫૩ ટકાના બુકિંગ રેટ સાથે મુસાફરોની પ્રથમ પસંદગી બની છે.

Tags:

EfficiencyETMMachinesFutureOfTransportGovernmentInitiativeInfrastructureDevelopmentInnovationNewTechnologyPublicServicesPublicTransportSmartCitiesSmartInfrastructureSustainableTransportTechForGoodTransportationSolutionsUrbanMobility

Share Article

Other Articles

Previous

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો

Next

વરણામાનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર મધ્ય ગુજરાતનો ‘લોજિસ્ટિક્સ ગેમ-ચેન્જર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
નીટ-યુજી રિ- ટેસ્ટ; બિહારમાં 9 મુન્નાભાઈ સહિત 30 ઝડપાયા
40 મિનિટutes પહેલા
ભારત , અમેરિકા ટ્રેડ ડીલ માટે દિલ્હીમાં ફાઇનલ બેઠક
42 મિનિટutes પહેલા
ઈરાની પ્રતિનિધિઓ મુલાકાત પડતી મૂકી ચાલતા થયા, વેન્સ અને શરીફ અવાચક
44 મિનિટutes પહેલા
ભારતમાં નથી રસ્તા સલામત કે નથી ફૂટપાથ સલામત
46 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3136 Posts

Related Posts

હરિયાણાઃ ઝજ્જરમાં ફૂટવેર ફેક્ટરીમાં લાગી આગ
Breaking
2 વર્ષ પહેલા
હવે Instagram સ્ટોરીમાં તમે કરેલી કોમેન્ટ લોકો પબ્લિકલી જોઈ શકશે : જાણો આ મજેદાર ફીચર વિશે
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
સોનિયા ગાંધી પરિણામ વિષે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહત્વાકાંક્ષી નહીં, મિશન સાથે કામ કરવું જરૂરી: મોદી
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર