Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

મવડીમા એકલવાયા જીવનથી કટાળી આધેડનો આપઘાત

Thu, June 18 2026

શહેરના મવડી વિસ્તારમા આવેલી પ્રજાપતિ સોસાયટીમા રહેતા ૫૦ વર્ષીય આધેડે એકલવાયુ જીવનથી કટાળીને ઝેરી દવા ગટગટાવી જીદગી ટૂકાવી લીધી હતી. વિગતો મુજબ, ઓમનગર સર્કલ નજીક આવેલી પ્રજાપતિ સોસાયટીમા રહેતા દીપકભાઈ કરશનભાઈ લાઠીયા (ઉં.વ. ૫૦) ગત તા. ૧૩ જૂનના રોજ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેઓ ઉલટીઓ કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ પાડોશીઓને થતા તેઓએ તુરત જ દીપકભાઈના ભત્રીજા હિરેનભાઈને ફોન કરીને જાણ કરી હતી.કાકાએ દવા પીધી હોવાની જાણ થતા હિરેનભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડ્યા હતા.

આ પણ વાંચો: હજુ પગ પણ નથી પહોંચતા ‘ને ટેણિયા ચડ્યા બાઇક ચોરીના રવાડે!

જોકે, હોસ્પિટલના બિછાને સઘન સારવાર વચ્ચે આજે તેમનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અગે તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ હતુ કે, મૃતક દીપકભાઈ બે ભાઈઓમા નાના હતા અને હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. તેઓ ઘરમા એકલા જ રહેતા હતા.

લાબા સમયથી એકલવાયુ જીવન જીવતા હોય, આ એકલવાયા જીવનથી કટાળી જઈને તેમણે આ પગલુ ભરી લીધુ હોવાનુ સામે આવ્યુ છે.

Tags:

BreakingTheStigmaCommunitySupportEmotionalPainEmpathyFindHopeHealingJourneyHeartfeltStoryIsolationLifeStrugglesListenToTheirStoriesLonelinessMawdiMentalHealthAwarenessMentalHealthMattersMiddleAgedManSpreadAwarenessSuicidePreventionSupportMentalHealthYouAreNotAlone

Share Article

Other Articles

Previous

બહુમાળી ભવન ચોક ખાતે આજે શિક્ષકોના ધરણાં

Next

હજુ પગ પણ નથી પહોંચતા ‘ને ટેણિયા ચડ્યા બાઇક ચોરીના રવાડે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ભારતે હૉકીમાં વિશ્વ ચેમ્પિયન જર્મનીને હરાવ્યું
7 મિનિટutes પહેલા
૧૦ માર્ચથી IPL-૨૦૨૭: ૧૫મેએ ફાઈનલ: આ વખતે પણ ૭૪ મેચ જ રમાશે
8 મિનિટutes પહેલા
રોનાલ્ડોની પોર્ટુગલ ૪૫મા નંબરની ટીમને ન હરાવી શકી !
10 મિનિટutes પહેલા
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માત્ર અરજી રદ થવાથી વિરાણીના ટ્રસ્ટીઓને કોઇ ક્લિનચીટ મળી નથી
11 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3116 Posts

Related Posts

શાકભાજી સાથે કોથમીર ફ્રી…મમ્મીની માંગ આ ઓનલાઈન એપમાં સ્વીકારાઈ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હર્ષ સંઘવી દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કરશે: ઉદ્યોગપતિઓ-નેતાઓ સાથે હાઈ-લેવલ બેઠકો યોજાશે
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
બાબા સિદીકીનો હત્યારો અડધી કલાક સુધી હોસ્પિટલ બહાર હાજર રહ્યો હતો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
થોડી મેઘરાજાની, થોડી નર્મદામૈયાની કૃપાથી રાજકોટનો આજી ડેમ છલોછલ ભરાયો : ન્યારી ડેમ હજુ અઢી ફૂટ ખાલી
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર