Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વૈભવની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી: ટી-૨૦માં હવે શ્રેયસયુગ શરૂ

Sat, June 6 2026

એશિયન ગેમ્સ, આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

ટી-૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન સૂર્યકુમારને સ્થાન પણ ના મળ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ જૂનમાં આયર્લેન્ડ અને જુલાઈમાં ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટી-૨૦ ટીમની જાહેરાત કરી છે. જેમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સાથે જ ટી-૨૦, ફોર્મેટમાં શ્રેયસ અય્યર યુગનો પ્રારંભ થયો છે તો ટી-૨૦ ક્રિકેટની સનસની વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં જગ્યા અપાઈ છે.

સૌથી આશ્ચર્યજનક નિર્ણય સૂર્યકુમાર યાદવને લઈને લેવાયો છે. સૂર્યાને ભારતીય ટીમમાંથી જ બહાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમેરિકાએ ફરીવાર શું લીધું ભારત વિરોધી પગલું ?

બિહારનો વૈભવ સૂર્યવંશી, જેણે આઇપીએલ અને અંડર-1૧૯ સ્તરે માત્ર ૧૫ વર્ષની ઉંમરે રનનો પહાડ બનાવ્યો છે, તેને ભારતીય સિનિયર ટી-૨૦ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ ફક્ત આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે જ નહીં પરંતુ આ વર્ષના અંતમાં જાપાનમાં યોજાનારી ૨૦૨૬ની એશિયન ગેમ્સ માટે પણ ટીમની જાહેરાત કરી છે. ગત સીઝનમાં રૂતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ભારતીય ટીમે ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.

એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા

શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ

Tags:

AuspiciousEraCricketCommunityCricketFansCricketHighlightsCricketIndiaCricketInspirationCricketLoversGameChangerIndianCricketIndiaT20NewEraRiseOfT20SportsmanshipT20ChampionsT20CricketT20JourneyTeamVaibhavVaibhavInIndiaVaibhavsTeamWinningSpirit

Share Article

Other Articles

Previous

સ્કૂલ ચલે હમ: વેકેશન પૂરું, કાલથી સ્કૂલો શરૂ થશે

Next

અમેરિકાએ ફરીવાર શું લીધું ભારત વિરોધી પગલું ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
1 કલાક પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
2 કલાક પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
2 કલાક પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

લુધિયાણામાં અત્યાચાર : ચોરીની શંકા પરથી મહિલા અને બે પુત્રીઓને મોઢું કાળું કરી ગામમાં ફેરવી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકામાં આપઘાતના આઘાતજનક આંકડા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
બિહારમાં એલજેપીના નેતા અનવર ખાનની હત્યા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ભારતે પોતાના નાગરિકોને ઈરાનની બિનજરૂરી યાત્રા ટાળવા આપી સલાહ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર