Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત

Sat, July 25 2026

કહ્યું હતું,” મંત્રાલય બદલ્યે ન ચાલે, રાજીનામુ જ જોઈએ”

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન ચલાવતા  વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમની માંગણીઓને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. વિદ્યાર્થીઓની હાજરીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી અત્યંત સૂચક નિવેદન આપતા જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને માત્ર અન્ય મંત્રાલયમાં ખસેડવાથી કામ નહીં ચાલે, તેમને સરકારમાંથી જ બહાર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગણી છે અને તેમાં સમજૂતીનો કોઈ અવકાશ નથી.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સરકારની અંદર ધર્મેન્દ્ર પ્રધાનનું મંત્રાલય બદલવાની ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળે છે, પરંતુ વિદ્યાર્થીઓને તે હરગીઝ સ્વીકાર્ય નથી. પ્રધાનને રાજીનામું આપવું જ પડશે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વ્યવસ્થામાં “ભ્રષ્ટાચાર અને વિનાશનું પ્રતીક” ગણાવતાં કહ્યું કે વિદ્યાર્થીઓને ન્યાય ત્યારે જ મળશે જ્યારે તેમને પદ પરથી હટાવવામા આવશે.યોગાનુયોગ તેમના એ નિવેદનની થોડી કલાકો પછી જ ધર્મેન્દ્રપ્રધાન નું રાજીનામું જાહેર થયું હતું.

મોદીના વીડિયો પર કટાક્ષ

વડાપ્રધાન મોદીના તાજેતરના મોડી રાત્રે પ્રસારીત થતા વીડિયો સંદેશાઓ પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન આજે વીડિયો બનાવવામાં વ્યસ્ત છે અને સૂચનો માટે આભાર વ્યક્ત કરે છે, પરંતુ વિદ્યાર્થીઓને આશ્વાસન નહીં, કાર્યવાહી જોઈએ છે. જો સરકાર ખરેખર ગંભીર હોય તો ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક હટાવવા જોઈએ.

વિદ્યાર્થીઓની માંગણીઓને રાહુલનો ખુલ્લો ટેકો

રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પોતાની તરફથી કોઈ નવી માંગણી કરી રહ્યા નથી, પરંતુ વિદ્યાર્થીઓ જે મુદ્દાઓ પર અડગ છે તેનો જ અવાજ ઉઠાવી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ માટે જવાબદારો સામે કાર્યવાહી અને વડાપ્રધાન દ્વારા જાહેર માફી – આ ત્રણેય માંગણીઓ બિનસમજૂતીયોગ્ય છે. દરમિયાન, ૨૩ દિવસના ઉપવાસમાં સામેલ રહેલી વિદ્યાર્થી નેતા નેહા બોરાએ જણાવ્યું કે રાહુલ ગાંધી સાથે દેશની શિક્ષણ વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર તમામ વિદ્યાર્થી સંગઠનો એકમત છે.

Tags:

BJPbreakingnewscongresspartyCurrentAffairsDharmendraPradhanIndianPoliticsIndiaPoliticsLeadershipChangeNewsUpdatePoliticalAnalysisPoliticalCommentaryPoliticalInsightsPoliticalNewsrahulgandhiResignationNewsTrendingNews

Share Article

Other Articles

Next

વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
4 કલાક પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
5 કલાક પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
5 કલાક પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

SIR પ્રક્રિયાના ડરથી પશ્ચિમ બંગાળમાંથી 500થી વધુ બાંગ્લાદેશી નાગરિકો ભાગી ગયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
“જો હું આમિર ખાનનો દીકરો ન હોત તો…” જુનેદ ખાને આ બાબતે કર્યો મોટો ખુલાસો !!
Entertainment
2 વર્ષ પહેલા
Fact Check : શ્વેતા તિવારીએ 8 વર્ષ નાના એક્ટર સાથે કરી લીધા લગ્ન ?? જાણો વાયરલ તસવીરોનું સત્ય
Entertainment
2 વર્ષ પહેલા
૧ વર્ષમાં ૩૩ હત્યા, ખૂનના ૩૭ પ્રયાસ: ૯૩ મહિલા-બાળકીની લૂંટાઈ ‘આબરૂ’
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર