Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમેરિકાએ ફરીવાર શું લીધું ભારત વિરોધી પગલું ?

Sat, June 6 2026

મોઢે મીઠાશ અને પીઠ પાછળ ઘા; અમેરિકાનું ભારત વિરોધી વલણ

 H-1B વિઝા પરથી ગ્રીન કાર્ડ મેળવવાની સુવિધા બંધ કરશે; બિલ સંસદમાં મુકાયું; મોટા ભાગે ભારતીય આઇટી વ્યવસાયિકોને થશે અસર

અમેરિકામાં ભારત પ્રતિ હજુ પણ નકારાત્મક નીતિ દેખાઈ રહી છે. એક બાજુ ટ્રમ્પ મોદીને સારા મિત્ર કહે છે અને બીજી આજુ ભારત વિરોધી પગલાં ચાલુ જ રાખ્યા છે.  ભારતીય આઇટી વ્યવસાયિકો અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો લોકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસના રિપબ્લિકન સાંસદ ચિપ રોય દ્વારા અમેરિકન સંસદના નીચલા ગૃહ(હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ ઍક્ટ ઑફ 2026’ નામનું બિલ રજૂ કરાયું છે.

 આ બિલનો મુખ્ય હેતુ H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફારો કરીને અમેરિકાના સ્થાનિક કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે, પરંતુ જો આ બિલ કાયદો બનશે તો H-1B વિઝા પરથી ગ્રીન કાર્ડ મેળવવાનો જે પરંપરાગત રસ્તો છે તે લગભગ અશક્ય બની જશે.

આ પણ વાંચો: હવામાં ઉડતું ‘ક્લાઉડ’ અને જમીન પરના ‘સર્વર ફાર્મ્સ’

 બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે, તે હેઠળ H-1B વિઝા માટે અરજી કરનારા વિદેશી નાગરિકોએ પોતાના વતનમાં કાયમી રહેઠાણ જાળવી રાખવું પડશે અને તેને છોડવાનો તેમનો કોઈ ઇરાદો નથી તેવું સાબિત કરવું પડશે. ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ નવી શરત વર્ષોથી ચાલી આવતી ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ'(બેવડા હેતુ)ની વ્યવસ્થાનો અંત લાવશે, જે અત્યાર સુધી H-1B વિઝા ધારકોને અમેરિકામાં કામ કરવાની સાથે-સાથે ત્યાં કાયમી નાગરિકત્વ એટલે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની મંજૂરી આપતી હતી. આ જોગવાઈ નાબૂદ થવાથી અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતા ભારતીયોને મોટો ફટકો પડી શકે છે.

અમેરિકાના H-1B વિઝા કાર્યક્રમનો સૌથી વધુ લાભ હંમેશાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે. અમેરિકન નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાના તાજેતરના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલા અંદાજે 4 લાખ નવા H-1B વિઝામાંથી 2.83 લાખ એટલે કે આશરે 71% વિઝા માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા.

આ ઉપરાંત, હાલમાં 12.6 લાખથી વધુ ભારતીયો પરિવારના આશ્રિત સભ્યો સહિત રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની લાંબી કતારમાં રાહ જોઈ રહ્યા છે. તેથી જો આ બિલ કાયદો બનશે તો લાખો ભારતીયોના ‘અમેરિકન ડ્રીમ’ને મોટો ઝટકો લાગી શકે છે.

Share Article

Other Articles

Previous

વૈભવની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી: ટી-૨૦માં હવે શ્રેયસયુગ શરૂ

Next

હવામાં ઉડતું ‘ક્લાઉડ’ અને જમીન પરના ‘સર્વર ફાર્મ્સ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
રોકાણકારો ફફડ્યા, ખરીદદારો ખુશ: અમેરિકાના એક જ આર્થિક ડેટાથી સોના-ચાંદીના ભાવમાં ધડામ
21 મિનિટutes પહેલા
ઉર્જા સંકટ વચ્ચે ભારત માટે અચાનક શું આવ્યા રાહતરૂપ સમાચાર ? જુઓ
35 મિનિટutes પહેલા
સ્કૂલ ચલે હમ: વેકેશન પૂરું, કાલથી સ્કૂલો શરૂ થશે
52 મિનિટutes પહેલા
વૈભવની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી: ટી-૨૦માં હવે શ્રેયસયુગ શરૂ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3051 Posts

Related Posts

દિલ્હીમાં ભારે પવન સાથે તોફાની વરસાદ: 200 ફ્લાઈટસ મોડી પડી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારત સામેની કારમી હાર બાદ ઇંગ્લિશ ખેલાડીઓ પહોંચી ગયા અબુ ધાબી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અંધકારમાં ઓજસ્વીનીનો અજવાસ: ઝૂંપડપટ્ટીમાં દીપાવલીનો પ્રકાશ,ઓજસ્વીની ફાઉન્ડેશનની સેવાભાવી બહેનોએ કરી દિવાળીની અનોખી ઉજવણી
ગુજરાત
8 મહિના પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર