Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા

Fri, April 17 2026

મારા-તારા ભૂલી જાવ, એક થઇને ચૂંટણી લડો: એકેય બેઠક ઓછી ન થવી જોઈએ

વધુમાં વધુ બાઈકરેલી કરો: દરેક કાર્યકરને ચૂંટણીના કામમાં જોતરી દો: પક્ષને નુકસાન થાય એવું કામ કરનાર એક પણ નેતા-કાર્યકરને માફી નહીં મળે: અંદરોઅંદરના વિવાદ છોડવા પણ ટકોર

મહાપાલિકાની ચૂંટણી આડે હવે દસ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે કાયમ ચૂંટણી મોડમાં રહેતાં ભાજપે તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ગુરૂવારે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કર્યા બાદ બપોરે શહેર ભાજપ કાર્યાલય કમલમ્‌‍ ખાતે પસંદ કરાયેલા ૭૨ ઉમેદવારોનો ૪૫ મિનિટ સુધી `ક્લાસ’ લઈને ચૂંટણી જીતવાનો મંત્ર પણ આપ્યો હતો સાથે સાથે ભારપૂર્વક ટકોર પણ કરી હતી. જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે મારા-તારા ભૂલીને તમામે એક થઈને ચૂંટણી લડવાની છે અને આ વખતે એક પણ બેઠક ઓછી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
આ બેઠક બપોરે ૩:૩૦ વાગ્યાથી શરૂ થઈને ૪:૧૫ વાગ્યા સુધી ચાલી હતી જેમાં લગભગ તમામ ઉમેદવારો ઉપરાંત શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકને સંબોધન કરતાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ચૂંટણીમાં વાતાવરણ ભાજપ તરફે જ છે તેમાં કોઈ શંકા નથી અને ભાજપનો વિજય પણ નિશ્ચિત જણાઈ રહ્યો છે આમ છતાં અતિ આત્મવિશ્વાસમાં આવીને બેસી રહેવાની જગ્યાએ દરેક ઉમેદવાર તેમજ કાર્યકરે લોકોના ઘર-ઘર સુધી પહોંચી પ્રચાર કરવો જરૂરી બની જાય છે. આ ઉપરાંત વધુમાં વધુ સંખ્યામાં બાઈકરેલી કરવા પણ તેમણે ટકોર કરી હતી.
શહેર ભાજપ પાસે કાર્યકરોની વિશાળ ફોજ ઉપલબ્ધ હોય કોઈ કાર્યકર ચૂંટણીના કામથી અલિપ્ત ન રહી જાય તેનું ધ્યાન રાખવા ઉમેદવાર તેમજ શહેર ભાજપના હોદ્દેદારોને સુચના આપવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કે ચૂંટણી બાદ પક્ષને નુકસાન થાય તેવું કામ કરનાર એક પણ નેતા કે કાર્યકરને માફી નહીં મળે તેવી ભારપૂર્વકની ચેતવણી પણ આ બેઠકમાં આપી દેવામાં આવી હતી સાથે સાથે અંદરોઅંદરના વિવાદને કોરાણે મુકી કમળને વિજયી બનાવવા માટે ધ્યાન આપવા જણાવાયું હતું.

Share Article

Other Articles

Previous

અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં

Next

રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

RAJKOT : બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદકો મારનાર ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું સારવારમાં મોત
ક્રાઇમ
4 મહિના પહેલા
ભારતના ચોખા ઉપર વધારાનો ટેરિફ લગાવવાની ટ્રમ્પની ધમકી
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું દુ:ખદ નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક, કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર