Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદી-જર્મનીના ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી: ફ્રેડરિક મેર્ઝએ રેંટિયો કાતવાની પ્રક્રિયા નિહાળી

Mon, January 12 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપી હતી અને ત્યારબાદ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આજે(12મી જાન્યુઆરીએ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે મહત્વનું છે કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ પણ અમદાવાદની મુલાકાતે છે ત્યારે PM મોદી અને જર્મનીના ચાન્સેલરએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મૅર્ઝએ અમદાવાદ ખાતે ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી તેમજ મહાત્મા ગાંધીજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાનુભાવોએ આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજ ખાતે રેંટિયો કાતવાની… pic.twitter.com/du2JL3mJ8r

— CMO Gujarat (@CMOGuj) January 12, 2026

જર્મનીના ચાન્સેલર  ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો  એટલા જ પ્રસ્તુત છે.

આ પણ વાંચો :અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં 1.5 લાખ કરોડનું મુન્દ્રામાં રોકાણ કરશે: મેનેજીંગ ડાયરેકટર કરણ અદાણીની જાહેરાત

ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ  એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન  કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન  આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર  સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

ઊડી ઊડી જાય…અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે પતંગ ઉડાડી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Next

અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં 1.5 લાખ કરોડનું મુન્દ્રામાં રોકાણ કરશે: મેનેજીંગ ડાયરેકટર કરણ અદાણીની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
12 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
12 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
13 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોએ કેટલા નાણાં ઠાલવ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : મવડીમાં રહેતી પરિણીતાનું ડેંગ્યુથી મોત
રાજકોટ
1 વર્ષ પહેલા
પાયલ ઇફેક્ટ : તમામ હોસ્પિટલોમાંથી કેમેરા હટાવવા આદેશ
રાજકોટ
1 વર્ષ પહેલા
વિન્ડિઝે કર્યા આફ્રિકાના સુપડા સાફ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર