Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં 1.5 લાખ કરોડનું મુન્દ્રામાં રોકાણ કરશે: મેનેજીંગ ડાયરેકટર કરણ અદાણીની જાહેરાત

Mon, January 12 2026

વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવેલા અદાણી ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર કરણ અદાણીએ કચ્છનાં મુન્દ્રામાં આવનારા પાંચ વર્ષમાં દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. કરણ અદાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની  લીડરશિપમાં ભારત આગળ વધી રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે, આજે કચ્છ સૌથી મોટું એનર્જી હબ બન્યુ છે.

મુન્દ્રા સોલાર ઉર્જાનું હબ છે અને અદાણી ગ્રુપ દ્વારા તેનો વિકાસ થઇ રહ્યો છે. મુન્દ્રા અમારી કર્મ ભૂમિ છે. અદાણી ગ્રુપ વિશ્વનો સૌથો મોટો એનર્જી પાર્ક મુન્દ્રામાં બનાવી રહ્યું છે.  આ એનર્જી પાર્કમાં  37 ગીગા બાઈટ વીજળી પેદા કરવાની ક્ષમતા હશે. અમે  1.5 લાખ કરોડ આવતા 5 વર્ષ માટે કચ્છ મુન્દ્રામાં ઈન્વેસ્ટ કરીશું. વિકસિત ભારત 2047માં અદાણી ગ્રુપ સરકારની સાથે છે.

જ્યોતિ CNC 10,000 કરોડનું રોકાણ કરશે: પરાક્રમસિંહ જાડેજા

રાજકોટની પ્રતિષ્ઠિત કંપની જ્યોતિ CNCના ફાઉન્ડર પરાક્રમિંસહ જાડેજાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત થકી ઇન્ડિયાના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાત સાબિત થયું છે. આજની ઇવેન્ટ માત્ર કોન્ફરન્સ નથી, આ વિકસિત ભારત 2047નું સપનું સાકર કરવા માટે ઇવેન્ટ છે. અમારું મિશન ક્લિયર છે. મેન્યુફેક્ચર માત્ર બિઝનેશ નથી અમારી જવાબદારી છે. આજની તારીખમાં ગ્લોબલ એન્વાર્યમેન્ટમાં ઇન્ડિયા સ્ટેબલ અને સ્થિર સ્થિતિમાં છે.

આ પણ વાંચો :મેં કહેલું હતું કે રાજકોટ-જામનગર-મોરબીનો ત્રિકોણ મિનિ જાપાન બનશે જે સાકાર થયું: PM મોદી, 7 જિલ્લામાં 13 નવી GIDC બનાવવાની જાહેરાત

આવતા 5 વર્ષમાં 10,000 કરોડનું રોકાણ જ્યોતિ CNC કરશે. એરો સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પુરી પાડવા માટે જ્યોતિ CNC તત્પર છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણી પણ જવાબદારી છે. બધા સાથે મળીને આ મુહિમ આગળ વધારીશું. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યોતિ સીએનસીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રોડક્ટના મોડેલ નિહાળ્યા હતા.

Share Article

Other Articles

Previous

PM મોદી-જર્મનીના ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી: ફ્રેડરિક મેર્ઝએ રેંટિયો કાતવાની પ્રક્રિયા નિહાળી

Next

મેં કહેલું હતું કે રાજકોટ-જામનગર-મોરબીનો ત્રિકોણ મિનિ જાપાન બનશે જે સાકાર થયું: PM મોદી, 7 જિલ્લામાં 13 નવી GIDC બનાવવાની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
6 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
6 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ માર્કેટિંગ યાર્ડને એક વર્ષમાં રૂ.41.31 કરોડની આવક
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદ આવતી અને ઊપડતી છ સાપ્તાહિક ટ્રેન રાજકોટ સુધી લંબાવાઇ
ગુજરાત
3 વર્ષ પહેલા
2025માં પણ પાછલા વર્ષોની જેમ જ અતિ ભયાનક ગરમી માનવીની કસોટી કરવાની છે, વિશ્વ હવામાન સંગઠનની આગાહી
Breaking
1 વર્ષ પહેલા
હળવદમાં નોનવેજ પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની હત્યા કરનાર મિત્ર ઝડપાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર