Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બેંગકોક ફલાઇટમાંથી સુરત એરપોર્ટ પર ઉતરેલા પેસેન્જરની બેગમાંથી 6.18 કરોડનો હાઇબ્રીડ ગાંજો પકડાયો,3 શખ્સની ધરપકડ

Wed, December 24 2025

સુરત એરપોર્ટ પર બેંગકોક ફલાઇટમાંથી ઉતરેલા મહિલા-પુરૂષની જોડીને અટકાવીને સુરત પોલીસે અન્ય એજન્સીની મદદથી બંનેની પાસે રહેલી ચાર બેગની તલાસી લેતા અંદરથી 17.658 કિલોગ્રામના 6,18,030,000ની કિંમતના હાઇબ્રીડ ગાંજાના 16 પેકેટ મળી આવ્યા હતાં.

ચોક્કસ માહિતીના આધારે સુરત પોલીસે વોચ ગોઠવી હતી. ફલાઇટમાંથી ઉતરેલા ચેન્નાઇના મોહમ્મદ ઇકબાલ અહેમદખાન તથા તામિલનાડુના બેલોરની રાસીયા અબ્દુલ કપુર (ઉ.વ.53) નામની મહિલાને રાઉન્ડઅપ કરી હતી. બંને પાસે રહેલી ટ્રોલી બેગ ચકાસાઇ હતી. કરોડોનો ગાંજો લાવવા બેગમાં ખાસ પ્રકારના ગુપ્ત ખાના બનાવાયા હતાં જે ગુપ્ત ખાના પોલીસે ચીરતા જ અંદરથી હાઇડ્રોપોનીક કેનાલીસ હાઇબ્રીડ ગાંજાના 16 પેકેટ મળી આવતા બંનેને અરેસ્ટ કરાયા હતાં. ગાંજાનો જથ્થો તમિલનાડુના કાંચીપુરમનો રહેવાસી તમીલ ઇબ્રાહીમ અન્સારી લેવા આવ્યો હતો તેની પણ પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :હવે રાજકોટના લાખાજીરાજ રોડ ‘નો હોકર્સ ઝોન’બનશે! ટૂંક સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવા નિર્ણય

સ્કેનરમાં ન પકડાય માટે ખાસ પ્રકારે પેકીંગ કરવામાં આવ્યું હતું

એરપોર્ટ પર સ્કેનરમાં બેગ અંદર ગાંજો છે તેવો ખ્યાલ ન આવે માટે બેગની અંદર ગુપ્ત ખાના બનાવયેલા હતા અને તેમાં ગાંજાના પેકેટ કાર્બન પેપર અને ખાસ પ્રકારના પોલીથીનમાં વીંટળાયેલા હતા જેથી દેખાય નહીં.

ચેન્નાઇના બે શખસોનું નેટવર્ક

બેંગકોક અને થાઇલેન્ડમાં રહીને ભારતમાં હાઇબ્રીડ ગાંજો કે આવા પદાર્થ મોકલવાનું નેટવર્ક ચેન્નાઇના બે શખસો મોહમદઅલી અને મોહમદ અબ્રાહીમ ચલાવતા હોવાનું ખુલ્યુ છે. કેરીયરને ટ્રીપ દીઠ 50 હજારથી એક લાખ રૂપીયા ચુકવાતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જૂનાગઢ પોલીસે બેંગકોકથી આવેલા યુવક-યુવતીને બે કરોડના ગાંજા સાથે પકડ્યા હતાં.

Share Article

Other Articles

Previous

APPLE લવર્સ ચેતજો! રાજકોટના સરદારનગર રોડ પર પોલીસે મોબાઈલની 5 દુકાનમાંથી એપલની નકલી એસેસરીઝનો જથ્થો ઝડપ્યો

Next

હવે રાજકોટના લાખાજીરાજ રોડ ‘નો હોકર્સ ઝોન’બનશે! ટૂંક સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવા નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
30 મિનિટutes પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
41 મિનિટutes પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
24 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે ખેડૂતની વાડીમાં દીપડાનો હુમલો
Breaking
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 190 જગ્યાની ભરતી માટે આખરે સરકારની મંજૂરી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ક્યારથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર ? બજેટ ક્યારે રજૂ થશે ?
નેશનલ
2 વર્ષ પહેલા
કિર્તી પટેલ ફરીથી વિવાદમાંઃ મહિલાના ઘરમાં ગેરકાયદે ઘુસી જવા બદલ FIR થઈ
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર