Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી રાહત મળશે, નજીકની મુસાફરીનો યોગ ; આર્થિક સ્થિતિમાં સુધારો આવશે

Sat, February 8 2025

date : 08-02-2025

આજની રાશી વૃષભ : 06.21AM મિથુન

મેષ (અ,લ,ઇ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. આજે કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
આજે માનસિક થાક વધું લાગી શકે છે. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
વેપાર-ધંધામાં સારો નફો મળી શકે છે. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
રોગપ્રતિકાર શક્તિ મજબૂત બનશે. કામના સ્થળે વિશેષ યોગદાન રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
અન્ય લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
અહંકાર અને ક્રોધ પર નિયંત્રણ રાખવું ખુબજ જરૂરી છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

આજે દિલ્હીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી

Next

કેજરીવાલ પર દિલ્હીની પ્રજાનું ફરી વ્હાલ કે કમળ કરશે કમાલ?  મતગણતરી શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
43 મિનિટutes પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
1 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
1 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

લે બોલ .. .. લોકસભાના સ્પીકર પદ માટે વિપક્ષ ઉમેદવાર ઉતારે તેવી શક્યતા
નેશનલ
2 વર્ષ પહેલા
વલસાડ પાસે ટમેટાં ભરેલા આઇસરને અકસ્માત: ટમેટાં ભેગા કરવા ચાર કલાક હાઇવે બંધ કરાયો
ગુજરાત
3 વર્ષ પહેલા
દિલ્હીની વાયરલ વડાપાવ ગર્લ હવે બિગ બોસ OTT 3માં એન્ટ્રી કરશે ??
Entertainment
2 વર્ષ પહેલા
કયા ટોચના બિઝનેસમેનનો માણસ કલેકટરને લાંચ આપવા બદલ પકડાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર