Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટેક ન્યૂઝ

VIDEO : સિંગાપોરમાં PM મોદીનું રાખડી બાંધીને કરાયું ઉષ્માભર્યું સ્વાગત; વડાપ્રધાને અનોખા અંદાજમાં વગાડ્યો ઢોલ

Wed, September 4 2024



વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત બાદ સિંગાપુર પહોંચી ગયા છે. તેઓ રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડાપ્રધાન લોરેન્સ વોંગ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને મળશે. પીએમ મોદીની સિંગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્વપૂર્ણ છે. આ પહેલા પીએમ મોદીએ બ્રુનેઈના વડાપ્રધાન અને સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદી જેવો જ સિંગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ દરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જોઈને પીએમ મોદીએ પોતે ઢોલ વગાડ્યો હતો. આ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરયા’ ના જયઘોષ કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીની એક ઝલક જોવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદાયના લોકો વચ્ચે સ્પર્ધા ચાલી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સિંગાપોરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને જ નહીં પરંતુ બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.

પીએમ મોદીની સિંગાપોર મુલાકાતનો એજન્ડા

એશિયન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આ દરમિયાન પીએમ મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

વડાપ્રધાનની સિંગાપોર મુલાકાત વેપાર અને રોકાણની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર વિશ્વમાં ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર ભારતમાં આવતા વિદેશી સીધા રોકાણ (FDI)નો મુખ્ય સ્ત્રોત છે. સિંગાપોર વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંગાપોર પાસે આ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે.

Share Article

Other Articles

Previous

મણિપુરમાં ફરી શું થયું ? ક્યાં થઈ હિંસા ? જુઓ

Next

દેશના સર્વિસ સેક્ટરમાં કેવો રહ્યો દેખાવ ? શું આવ્યો રિપોર્ટ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 દિવસ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી ગદ્દારોની ગેંગનો પર્દાફાશ : 9 લોકોની ધરપકડ, તપાસ એજન્સીઓ હરકતમાં આવી
8 કલાક પહેલા
પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
9 કલાક પહેલા
Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું
9 કલાક પહેલા
સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2115 Posts

Related Posts

રાજકોટ : R.K યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનીસ્તાનના છાત્રનો આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જો હું પ્રમુખ હોત તો ઇઝરાયલ પર હુમલો કરવાની ઈરાન હિંમત કરત નહીં, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આપવડાઈ
Breaking
1 વર્ષ પહેલા
શિયાળામાં ફ્લાઈટ મોડી થશે તો યાત્રીઓની સુવિધાનું રખાશે ધ્યાન : નાસ્તા-પાણી, ભોજનની વ્યવસ્થા કરવા એરલાઈન્સને આદેશ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી : ગઈકાલે 122 તાલુકામાં નોંધાયો વરસાદ,સૌથી વધુ વરસાદ જુનાગઢના વિસાવદરમાં કુલ 4 ઈંચથી વધુ વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર