Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રેપિડો-ઓલા-ઉબેરમાં ખાનગી વાહનોનો ઉપયોગ સામે હાઇકોર્ટમાં રીટ

Wed, June 17 2026

-હાઇકોર્ટનો રાજ્ય સરકારને 1 સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ

રાજ્યમાં રેપીડો અને ઓલા-ઉબેર જેવી સેવાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આ સેવામાં ખાનગી વાહનોનો ઉપયોગ થાય છે તેવી પ્રકારની રજૂઆત હાઇકોર્ટમાં થઇ છે અને કોર્ટે રાજ્ય સરકાર પાસે એક સપ્તાહની અંદર સ્પષ્ટ જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.આ સમગ્ર મામલે હવે આગામી સુનાવણી 23 જૂનના રોજ હાથ ધરાશે.

હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે ડોમેસ્ટિક અથવા ખાનગી નોંધણી ધરાવતા વાહનોનો કોમર્શિયલ ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને તેની સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે નોંધ્યું હતું કે જો ખાનગી વાહનોનો વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો હોય તો તે માત્ર કાયદાના ભંગ સમાન નથી, પરંતુ રાજ્ય સરકારને આવકના રૂપમાં થતું આર્થિક નુકસાન પણ છે.

આ પણ વાંચો: સાંઢિયા પુલનું લોકાર્પણ થતાં ST મુસાફરોને ફાયદો

અરજદાર પક્ષે દલીલ કરી હતી કે ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓ મારફતે અનેક ખાનગી વાહનો વ્યાપારી હેતુ માટે દોડાવવામાં આવી રહ્યા છે, પરંતુ સંબંધિત વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નિયમોનું પાલન કરતા ઓટોરિક્ષા અને કોમર્શિયલ વાહનચાલકોને સીધી અસર પહોંચી રહી છે.

વકીલે વધુમાં દલીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ પોતાના વાહનનો વ્યાપારી ઉપયોગ કરવા માંગે તો સૌપ્રથમ તેને ખાનગી વાહનને કોમર્શિયલ કેટેગરીમાં રૂપાંતરિત કરવું જોઈએ અને ત્યારબાદ જ આવી સેવાઓ આપવા મંજૂરી હોવી જોઈએ. નિયમોના ઉલ્લંઘનથી સરકારને આવકનું નુકસાન થાય છે અને કાયદેસર પરમિટ ધરાવતા વાહનચાલકો સાથે અન્યાય થાય છે.

હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અંગે ટકોર પણ કરી હતી અને ખાનગી વાહનોના વ્યાપારી ઉપયોગ સામે રાજ્યનું વલણ શું છે તે અંગે વિગતવાર જવાબ માંગ્યો છે.

Tags:

courtcasecourtcaseupdateEnvironmenthighcourtinjusticelawyerslegalmattermobilityOlaprivatevehiclesPublicTransportRapidorideshareSafetyFirstsustainabletransportationtransportationUberVehicleswrit

Share Article

Other Articles

Previous

એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ચલણ આવ્યું હશે તો લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરાશે

Next

સાંઢિયા પુલનું લોકાર્પણ થતાં ST મુસાફરોને ફાયદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
2 દિવસ પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
2 દિવસ પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
2 દિવસ પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

હરિયાણામાં હવે ભાજપ બહુમતી તરફ : 47 બેઠકો પર આગળ, કોંગ્રેસ ગઠબંધન 40, અન્ય 3 બેઠકો પર આગળ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજસ્થાનમાં કયા મંત્રીએ આપ્યું રાજીનામું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : કારતકમાં જામ્યો અષાઢ જેવો માહોલ, ઊંઝા-મહેસાણામાં ધોધમાર વરસાદ
ગુજરાત
9 મહિના પહેલા
RMCના એક અધિકારીને નામ આગળ ‘શ્રી’ લખાવવાનો ભારે શોખ! મોહન કુંડારિયા: ફેસબુક પર સીટિંગ સાંસદ, ઈન્સ્ટા પર પૂર્વ સાંસદ,વાંચો કાનાફૂસી
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર