શું ખાખીનો ખોવાયેલો ખૌફ 100 કલાકમાં પાછો મળી શકશે ??DGPએ આદેશ છોડવા પડયા એ જ જે તે શહેર-જિલ્લા પોલીસ માટે મનોમંથન
વોઈસ ઓફ ડે । રાજકોટ
ખાખીનો ખોફ હોય તો જ ગુંડાગીરી કે અસામાજિક તત્વો, ટપોરીએ કટોલમાં એ કે ગુનાખોરી પર અંકુશ એ. રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં થોડા વખતથી એવી દયનિય સ્થિતિ (100 માટે તો ઠીક પોલીસ માટે પણ) બની છે કે અસામાજિક તત્વો પોલીસ પર પણ ગુમલા કરતા ખચકાતા નથી, એકલદોકલ પોલીસ ખુદ અગ્રભામત જેવી અસલામત જેવી બની ગુંડા તત્વોને કન્ટ્રોલ કરવા માટે ખુદ રાજારના પોલીમ વડાએ આદેશ છોડવા પડ્યા કે અસામાજિકો વિરૂધ્ધ ૧૦૦ હલાકમાં તમામ રાહેર-જિલ્લાની પોલીસ અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરે. જનહિત, સામાન્ય જનની જાન-માલ, સુરવા માટે ડીજીપીનું આવું પતયું આવકાર્ય ગણાય, સવાલ એ પણ છે કે હું ખાભીનો બોલાવેલો બોહ ૧૦૦ કલાકમાં પાછો બળી કે ફરી શકે ખરી ? 120 કલાકની નહીં કાયમી કવાયત જરૂરી છે, તો જ આવા તત્વો કન્ટ્રોલમાં રહેશે. અમદાવાદના વસ્ત્રાલમાં ટપોરીઓ, મુખ્યાતત્વોએ જે રીતે સરેઆમ પ સરેઆમ પાતકી હથિયારો સાથે રસ્તા પર ફિલ્મોમાં સર્જાતા ભયાવર ગુંડાગીર્દીના દરવો સાથે વાહનોમાં તોડફોડ, કારમાં જતા પરિવારને આંતરી હુમલો કર્યો 14. અને પોલીસની ઈજજતનું પણ રસાલમાં વસ્ત્રાહરણ થયું. વાયરલ વીડિયોથી કદાચિત ખુદ ડીજીપી, ઉપચ્ચ અધિકારીઓ કે ગુજરાતની છે? પણ કંચમથી ઉઠી હરો ને ડીજીપી વિવકાસ સહાય દ્વારા અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય મહાનવરી સુરત, વડોદરા, રાજકોટમાં કે જિલ્લાઓમાં પણ ખુલેઆમ થતી આવી ગુંડાગીરીને રાજ્યભરમાં ટ્રોલ કરવા માટે ગઈકાલે તા.૧૫ના રોજ ગેખિત પરિપત્ર સાથે શહેરના તમામ પોપીસ કમિશનર, તમામ
પોલીસ અપિલાને આદેશ છોડયા છે. મુખ્ખાઓ, ટપોરીઓ, ભૂમાઠિયાયો, ખંડણીકારો, વ્યાજખોરો, હુમલાખોરો, ગુંડાતત્વો, અસામાજિક ઈસમો કન્ટ્રોલમાં રહે કે ભૌભીતર રહે તેની જવાબદારી સ્થાનિક સ્તરે જે તે પોલીસ અધિકારીઓથી લઈ પોલીસ સ્ટાફની હોય છે, જો લોકલ લેવલે પોલીસ ઢીલી પડે અથવા તો જે મુખ્ય ફરજ છે (સામાન્ય વ્યક્તિને પણ શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે) તેના બદલે અન્યત્ર ધ્યાન ભંગ કે અંગત વહીવટો’ તરફ વળે તો અસામાજિક તત્વો, ગુંડાઓને પણ મોકળું મેદાન મળી રહે છે. પ્રવર્તમાન સ્થિતિમાં રાજકોટ જ નહીં રાજ્યમાં અસામાજિક તત્વો દિવસ હોય કે રાત ગમે ત્યારે ગુનાખોરી આચરતા ખચકાતા નથી.
ગુંડાગીરી માટે બદનામ બિહાર જેવી કે ફિલ્મોમાં દેખાતી ગેંગો, ટપોરીઓની તોડફોડ, હુમલાઓ, ગુનાખોરી ગુજરાતમાં વધુ ન વકરે સી.એમ. (કોમનમેન)ની શાંતિ, સલામતિ ન ડહોળાય, જોખમાય તે ધ્યાને લઈ ડીજીપી દ્વારા આદેશ તો છોડાયા છે.
રાજ્યની પ્રજાની સુખાકારીના હિત માટેના ૧૦૦ કલાકમાં અસામાજિક ગુંડાતત્વોને અસરકારક પાઠ ભણાવવા (શિક્ષાત્મક કાર્યવાહી કરવા) છોડેલા ડીજીપીના આદેશ સરાહનિય છે પરંતુ જો તેનો અમલ લોકલ લેવલ કડક કે વાસ્તવિક રૂપમાં થાય તો જ નહારા, ગુંડા તત્વોની શાન ઠેકાણે આવી શકે, નહીં તો માત્ર સાહેબના આદેશ છે અને કરવું પડશે તેમ માત્ર કાગળો પર જ કામગીરી થશે તો આદેશ અસામાજિક ગુંડાતત્વો માટે ભેઅસર જેવો બની રહેશે. શેઠની શિખામણ ઝાંપા સુધી કે માત્ર કાગળ પર જ કામ આવું ન બની રહે અને ૧૦૦ કલાકની અસર લાંબાગાળા સુધી રહે તેવી ‘કાયદે મેં રહોગે તો કાયદે મેં રહોગે જેવી અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી-કરાવવીની જવાબદારી સ્થાનિક સ્તરે જે તે ઉચ્ચ અધિકારીગણની બની રહે.
અધિકારીઓએ પોતે એ.સી. ચેમ્બર. છોડીને ફિલ્ડમાં ઉતરવું પડે તો ધાક બેસે
ડીજીપીએ ગુંડાતત્વોની ખો ભૂલાવવા આદેશ છોડયા છે જેનો અમલ તો પોતાના એરિયામાં સ્થાનિક કક્ષાએ જવાબદાર અધિકારી જ કરાવી શકે. એક સમય હતો કે ખુદ રેન્જ આઈજી, સીપી, ડીસીપી, એસપી પોતે જ સમયાંતરે ફિલ્ડમાં એટલે કે પ્રજા વચ્ચે જાહેર માર્ગો પર ઉતરતા, ખુદ ઉચ્ચ અધિકારીઓ જ અસામાજિક તત્વો, ગુંડાઓ કે ટપોરીઓના વિસ્તારોમાં જતા આવા તત્વોના ઘરના દરવાજા ખખડાવીને શાનમાં સમજાવતા કે પોલીસ શું છે એનો અહેસાસ કરાવતા રાજકોટની જ વાત કરીએ તો આ દૃશ્યો તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત બાદ ભૂતકાળ બની ગયા છે. ક્યાંક ક્યારેક છૂટાછવાયા એસીપી કે ડીસીપી રસ્તા પર કલાક, બે કલાક રાઉન્ડમાં દેખાય છે. ગુનેગારોને સીપી કચેરીના લીમડાની કડવાણી સુધરી જાય તેવા કડવા ડોઝ અપાતા ગુનેગારોને અપાતી એ કડવાણીનો અવાજ, બરાડા બહાર સુધી સંભળાતા હવે આ બધું અત્યારે બંધ છે અથવા બંધબારણે થતું હશે. જો ઉચ્ચ અધિકારીઓ એ.સી. ચેમ્બર છોડી પોતે જ ફિલ્ડમાં ઉતરે તો ગુનેગારોમાં પણ એક ધાક પ્રસ્થાપિત થાય, સ્ટાફનો પણ જોમજુસ્સો વધે. જો આવું થાય તો પ્રજાહિતમાં સારું કામ ગણાય.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, જૂનાગઢમાં પોલીસ પર હુમલા થયા
પોલીસથી ગુનેગારો ફફડવા જોઈએ તેના બદલે એવી હાલત છે કે લુખ્ખાઓ, ગુનેગારો પોલીસ પર હાવી થઈ જાય છે, જો પોલીસ જ સુરક્ષિત ન હોય તો પ્રજાની સુરક્ષા કેમ થાય ? અમદાવાદમાં છરીની અણીએ પોલીસને કરાવવી, બુટલેગર દ્વારા હુમલા, સુરતમાં પોલીસ પર એસોર્ટ, વડોદરામાં આજવા વિસ્તારમાં પોલીસ પર હુમલો, રાજકોટમાં પોલીસ પર બે-બે વખત – હુમલા, હોમગાર્ડને બે લુખ્ખાએ છરી બતાવી માર માર્યો, હોમગાડે જીવ બચાવવા આજીજી
કરી, જૂનાગઢમાં તેમજ મોરબીના ખીરઈમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ હવે પોલીસ માટે પણ આત્મમંથન માંગનારી બની છે કે જો કડક નહીં બને તો આવા તત્વો વધુને વધુ બેલગામ બનશે. પોલીસ મથકો સુધી ચડી આવશે.
ક્યાંક પોલિટિશ્યન્સનો ચંચૂપાત પણ પોલીસ માટે અવરોધરૂપ
શેરી, ગલીના ગાંઠિયાદાદાઓ કે આવા ટપોરીઓ, વ્યાજખોરો, અસામાજિક તત્વો પૈકીના કોઈને કોઈ કાંડાના જોરે કે નાણાના જોરે લોકલ પોલિટિશ્યનને કે પ્રત્યક્ષ રીતે મત કે કામોમાં મદદરૂપ છે. આવા ઈસમોને રાજકારણીઓ લાલસા માટે પાડતા હોય ગુંડાતત્વો. થતાં હોય કે ટલાક પોતાની અંગત પીઠબળ પૂરું પોલીસને કરતા હોય છે. ક્યાંક અસામાજિકોને માથું ઉંચકવામાં મદદરૂપ અવરોધરૂપ બની રહે છે. ગુંડાતત્વોને પોશતા કોઈક આવી ભલામણોથી દૂર રહે તો પોલિટિશ્યન્સનો ચંચૂપાત પણ પોલીસ માટે બધા રાજકારણીઓ સરખા નથી હોતા પણ રાજકારણીઓએ પ્રજાહિત પણ જોવું જોઈએ. પોલીસ પણ ફ્રી હેન્ડ કામ કરી શકે.