Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી

Fri, April 11 2025

1.83 કરોડમાં જમીન વેચનાર ભરત કુગશિયા પાસેથી પૈસા લેવાના હોય જમીન લેનારને ધમકાવ્યો

વોઈસ ઓફ ડે, રાજકોટ

રાજકોટમાં મારામારી, છેતરપિંડી, ચોરી, ધમકી સહિતના ગુના રોજિંદા બની ગયા હોય તેવી રીતે દરરોજ પોલીસ ચોપડે તેની નોંધ ન થાય તો જ નવાઈ પામવા જેવું રહે છે. આવી જ એક ધમકી 1.83 કરોડમાં જમીન ખરીદનાર વેપારીને મળતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે રાજકોટ જિલ્લાના ભાયાસર ગામે રહેતા અને રેતી-કપચીનો વ્યવસાય કરતાં નાગદાન નારણભાઈ હુંબલે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણે રામપરા  (ચિત્રા) ગામે આવેલી ભરત વાઘજીભાઈ કુગશિયાની જમીન 1.83 કરોડ રૂપિયામાં ખરીદ કરી હતી જેનું સાટાખત 1-2-2025ના કર્યું હતું. જમીન ખરીદનાર તરીકે ફરિયાદીના પિતા નારણભાઈ હુંબલ અને વેચનાર તરીકે ભરત વાઘજીભાઈ કુગશિયા હતા. આ જમીનની ખરીદી પેટે રૂા.20 લાખનું ટોકન પણ ભરત કુગશિયાને આપ્યું હતું અને બાકીની રકમ સાત મહિનામાં ચૂકવવાનો વાયદો થયો હતો.

આ જમીન ખરીદ કર્યા બાદ નાગદાનને તેના સંબંધી ઘનશ્યામ પ્રભાતભાઈ જળુએ ફોન કરી કહ્યું હતું કે તેને ભરત કુગશિયા પાસેથી પૈસા લેવાના છે એટલા માટે આ જમીનની ખરીદી કરતા નહીં અને જમીનમાં પગ પણ મુકતા નથી આથી નાગદાને ઘનશ્યામને કહ્યું હતું કે તમારે ભરત સાથે જે વાંધો હોય તે તેની સાથે સમજો. જો કે ઘનશ્યામ માની જ રહ્યો ન હોય 26 માર્ચે ફરી નાગદાનને ફોન કરી બેફામ ગાળો ભાંડી હતી સાથે સાથે જમીનનો સોદો રદ્દ કરી નાખજે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

નરાધમે નીચતાની હદ વટાવી : વાછરડી સાથે આચર્યું દુષ્કૃત્ય, પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપ્યો  

Next

પોલીસની ઢીલી નીતી ! ચોરી થઇ 13.62 લાખની, રિકવર કર્યા માત્ર 78 હજાર, વેપારીઓ ગૃહમંત્રીના શરણે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાકિસ્તાનમાં છુપાયેલા હાફિઝ સઈદને સમન્સ, જમ્મુ કોર્ટમાં હાજર થવા આદેશ
2 દિવસ પહેલા
રાજ્યભરમાં FDCA ના દરોડા: અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ અને નકલી દવાઓ ઝડપાઈ: 30થી વધુ સ્થળોએ તપાસ
2 દિવસ પહેલા
1 સપ્ટેમ્બર 2026થી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ થશે બંધ: હવે ફોનમાં જ થશે કામ
2 દિવસ પહેલા
ચીનના ‘લાઈટનિંગ’ રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3505 Posts

Related Posts

ઉત્તરપ્રદેશનાં ગોંડા પાસે દિબ્રુગઢ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : ટ્રેન ચંડીગઢથી ગોરખપુર જઈ રહી હતી
Breaking
2 વર્ષ પહેલા
વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક
ગુજરાત
5 મહિના પહેલા
Dussehra 2024: દશેરાના દિવસે ભૂલથી પણ ન કરો આ પાંચ કાર્યો , તમારા ઘર પર પડી શકે છે ખરાબ પ્રભાવ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રોનાલ્ડોએ માત્ર 90 મિનિટમાં યુ-ટ્યુબ પર તોડ્યા તમામ રેકોર્ડ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર