Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વાઈબ્રન્ટ સમિટ: અંબાણી-અદાણી સહિતના ઉદ્યોગપતિઓના ચાર્ટર વિમાન રાજકોટના જૂના એરપોર્ટ ઉપર આવશે

Sat, January 10 2026

રાજકોટમાં રવિવારે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે જુદા જુદા દેશોના રોકાણકારોનું રાજકોટમાં આગમન થઇ ગયુ છે અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ શરુ થઇ ગઈ છે.આ સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિતના અનેક માંધાતાઓ પણ રાજકોટ આવી રહ્યા છે અને આ તમામના ચાર્ટર વિમાન-હેલીકોપ્ટર જુના એરપોર્ટ ઉપર લેન્ડ થશે તેવું જાણવા મળ્યુ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, વાઈબ્રન્ટના બે દિવસ જુના એરપોર્ટ ઉપર અને હીરાસર એરપોર્ટ ઉપર રૂટીન ફ્લાઈટ ઉપરાંત વીવીઆઈપી મુવમેન્ટ રહેવાની છે. અત્યાર સુધીમાં 20થી વધુ ચાર્ટર વિમાન અને હેલીકોપ્ટર માટે બુકિંગ થઇ ગયું છે અને હજુ ઇન્ક્વાયરી ચાલુ જ છે.

આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, 11મીએ જુના એરપોર્ટ ઉપર છ જેટલા હેલીકોપ્ટર લેન્ડ થવાના છે અને તેમાં મોટા ગજાના ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. કંપનીઓ તરફથી બુકિંગ આવી ગયા છે.

આ પણ વાંચો :સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં યોજવા સરકારની વિચારણા: નવી 9 મનપામાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે

રિલાયન્સના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી,નીરમા ગ્રુપના કરસનભાઈ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ રાજકોટ આવી રહ્યા છે અને આ તમામના ચાર્ટર વિમાન અને હેલીકોપ્ટર જુના એરપોર્ટ ઉપર લેન્ડ થશે. આ ઉદ્યોગપતિઓ જુના એરપોર્ટથી બાય કાર રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ અને માધાપર ચોકડી થઈને બેડી પાસે મારવાડી યુનિવર્સીટી પહોંચશે. મોટાભાગે આ તમામ સવારના ભાગે જ રાજકોટ આવી જશે.

આ પણ વાંચો :રાજકોટમાં આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ: વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન,7000થી વધુ ઉદ્યોગકારો લેશે ભાગ, તૈયારીઓને ફાઇનલ ટચ

બીજી તરફ આ વાઈબ્રન્ટમાં ભાગ લેવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાનાં ચેરમેન વિપિનકુમાર (આઈ.એ.એસ.) પણ આવી રહ્યા છે અને તેમની સાથે ઓથોરિટીના અન્ય 15 જેટલા અધિકારીઓ પણ આવી રહ્યા છે. આ તમામ રેગ્યુલર ફ્લાઈટમાં હીરાસર એરપોર્ટ આવશે અને ત્યાંથી વાઈબ્રન્ટના સ્થળે જશે.

Share Article

Other Articles

Previous

રાજકોટના નાનામવા સર્કલમાં ટ્રાફિક માટેની ડિજિટલ સિસ્ટમ બંધઃ ઇંધણનો ધૂમાડો,વાહનચાલકોને સિગ્નલ મળતું નથી

Next

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં યોજવા સરકારની વિચારણા: નવી 9 મનપામાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જસદણ છ વર્ષની બાળકી પર દુ*ષ્કર્મનો મામલો: નરાધમનો ચહેરો વિડીયો સ્ક્રીન ઉપર આવ્યો’ને બાળકીએ ઓળખી બતાવ્યો
5 મિનિટutes પહેલા
હર્ષ સંઘવી દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કરશે: ઉદ્યોગપતિઓ-નેતાઓ સાથે હાઈ-લેવલ બેઠકો યોજાશે
37 મિનિટutes પહેલા
પ્રેમીના લગ્નના એક દિવસ પહેલાં જ પ્રેમિકાનો પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત: રાજકોટની કટારિયા ચોકડી પાસેની ઘટના
1 કલાક પહેલા
પોલીસનો RMCને જવાબ, અમારા પાસે હાલ પૈસા નથી, આવતાં વર્ષે વેરો ભરશુ! મહાપાલિકા સરકારી તંત્ર સામે ચૂપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

મણીપુરમાં જવાનોનું ઓપરેશન, 9 ઉગ્રવાદીઓ શસ્ત્રોના જથ્થા સાથે ઝડપાયા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં ઝૂમ્યા રણવીર અને દીપિકા , જુઓ…
Entertainment
2 વર્ષ પહેલા
પ્રાણ પ્રતિષ્ઠામાં જવા અંગે શું કહ્યું અડવાણીએ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચોથી માર્ચથી કેનેડા-મેક્સિકો પરટેરીફ લાદવાની ટ્રમ્પની જાહેરાત
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર