Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એરપોર્ટ પર નવા પાયલોટને ટ્રેનિંગ: 1 વર્ષમાં 843 તાલીમી વિમાનોની ઉડાન, લાંબો રન વે નવા પાયલોટસ માટે અનુકૂળ

Wed, February 4 2026

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવે માત્ર પેસેન્જર ફ્લાઈટ્સ જ નહીં પરંતુ પાયલોટ ટ્રેનિંગ માટે આવતાં વિમાનોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ દરરોજ સરેરાશ 10થી વધુ તાલીમી વિમાનો રાજકોટ એરપોર્ટને પસંદ કરી રહ્યા છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) વિભાગ સતત વ્યસ્ત રહે છે.વર્ષ 2025માં 843 ટ્રેનિંગ ફલાઇટ આવી હતી.આ ઉપરાંત 20 વાયુસેનાનાં વિમાનોએ ટચ ડાઉન મુવમેન્ટ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સૌથી વધુ અમરેલી અને મહેસાણા સ્થિત ફ્લાઈંગ એકેડેમીના તાલીમી વિમાનો રાજકોટ એરપોર્ટ પર ઓપરેટ થઈ રહ્યા છે. આ ઉપરાંત જામનગર એરફોર્સ સ્ટેશનના વિમાનો પણ નિયમિત રીતે ટ્રેનિંગ ફ્લાઈટ તરીકે રાજકોટના આકાશમાં દેખાઈ છે. વડોદરા અને મુંબઈથી આવતી ખાનગી ફ્લાઈંગ એકેડેમીઓના પાયલોટ્સને પણ રાજકોટ એરપોર્ટ પર તાલીમ આપવામાં આવી રહી છે.

24 કલાક ખુલ્લું રહેતું એરપોર્ટ બન્યું મોટું આકર્ષણ

રાજકોટ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેતું હોવાના કારણે ફ્લાઈંગ ક્લબ અને ટ્રેનિંગ એકેડેમીઓ માટે મોટું આકર્ષણ બની ગયું છે. મોટાભાગે આ તાલીમી વિમાનો ઓવરફ્લાઈંગ, સર્કિટ ટ્રેનિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈંગ અને એર ટ્રાફિક સંકલન જેવી પ્રેક્ટિસ માટે ઉડાન ભરે છે. લેન્ડિંગ અને ટેકઓફ માટે જો પાર્કિંગની ઉપલબ્ધતા હોય તો ટ્રેનિંગ વિમાનોને ગ્રાઉન્ડ સુવિધા પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો :રાજકોટના હજારો અરજદારો હાલાકી ભોગવશે: આ તારીખે RMC, બેન્ક,પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો રહેશે બંધ

લાંબો રન વે હોવાથી નવા પાયલોટસ માટે અનુકૂળ

લાંબુ અને આધુનિક રનવે (3040 મીટર) છે.લાંબુ રનવે નવીન પાયલોટ્સને નાઇટ લૅન્ડિંગ, ઈમર્જન્સી બ્રેકિંગ અને ડિચેંગ પ્રેક્ટિસ માટે અનુકૂળ બની રહ્યું છે.એવિએશન ગ્રેડ નાઇટ લાઇટિંગ સિસ્ટમ (CAT-I ILS) અદ્યતન ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ *(ILS) નું માળખું નવાં પાયલોટ્સને પણ પ્રતિકૂળ વાતાવરણમાં લેન્ડિંગની તાલીમ માટે મદદરૂપ છે.

Share Article

Other Articles

Previous

જેતપુર પાલિકાના ચીફ ઓફિસરે RTIમાં ખોટી માહિતી આપીને અરજદારને ગેરમાર્ગે દોર્યા: 10 હજારનો દંડ ફટકારતા સરકારી આલમમાં ફફડાટ

Next

રાજકોટના હજારો અરજદારો હાલાકી ભોગવશે: આ તારીખે RMC, બેન્ક,પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો રહેશે બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
19 કલાક પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
19 કલાક પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
19 કલાક પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
20 કલાક પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ બાદ વિદ્યા બાલનને લાગી ગઈ હતી આવી લત, દિવસમાં 2-3 વાર… વાંચો !!
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટ વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારોની ભરતી નહીં કરવામાં આવતા કચેરી ખાતે રજૂઆત : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ઇરાન પર ઇઝરાયેલનો હુમલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
પાટણમાં મોતિયાના ઓપરેશન બાદ જુઓ કેટલા દર્દીઓને આંખમાં ઈન્ફેક્શન
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર