Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

સંસદમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદો અંગે જ્યા બચ્ચને શું કહ્યું ? જુઓ

Fri, December 20 2024

રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ગુરુવારે સંસદમાં થયેલા ધક્કામુક્કીકાંડ અને તેમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદો અંગે જોરદાર કટાક્ષ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આવી સારી એક્ટિંગ ક્યારે ય જોઈ નથી. ઈજાગ્રસ્ત ભાજપ સાંસદ પ્રતાપ સારંગી પર એમણે કટાક્ષ કર્યો હતો. જયા બચ્ચને કહ્યું કે, તેઓ એક્ટિંગ કરી રહ્યા છે. સારંગી સંસદ ભવનની સીડી પરથી પડીને ઈજાગ્રસ્ત થયા હતા.

શુક્રવારે સંસદ ભવન પરિસરમાં ગૃહમંત્રી અમિત શાહની માફી અને રાજીનામાની માંગ સાથે વિપક્ષ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનમાં સામેલ જયા બચ્ચને કહ્યું, ‘અમે લોકો તમામ ગૃહની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં, આ લોકોએ અમને જવા ન દીધાં. તમામ સીઢીમાં આડા લોકો ઊભા હતાં. આવી સ્થિતિમાં જો કોઈ એક બીજા પર પડશે, તો બાજુવાળો વ્યક્તિ પણ પડશે જ. હું તો એટલું જ કહીશ કે, આ બધો બેકાર ડ્રામા છે.’

ત્રણેયની એક્ટિંગ સારી છે
જયા બચ્ચને આ વિશે વધુમાં કહ્યું, ‘સારંગી જી, રાજપૂત જી અને નાગાલેન્ડની મહિલાથી સારી એક્ટિંગ કોઈ પણ ન કરી શકે. આ ત્રણેયથી સારી એક્ટિંગ કરતાં આજ સુધી કોઈને નથી જોયા. આ બધાં (ભાજપ નેતા) લોકો સીઢી પર ચઢી ગયા હતાં. નીચે તો અમે લોકો ઊભા હતા. અમે ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.

જ્યાએ વધુમાં કહ્યું કે હું કહીશ કે, એક્ટિંગ સાથે જોડાયેલા તમામ એવોર્ડ આ લોકોને આપવા જોઈએ. આ બધું કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું હતું. હું પોતે આ બધાની સાક્ષી છું, આ લોકો અમને સંસદમાં જવાથી રોકી રહ્યા હતાં. આ લોકોએ અમને ધક્કો માર્યો હતો, જેથી અમને સંસદમાં જતાં રોકી શકાય.’

Share Article

Other Articles

Previous

શાપરમાં મંગેતરે દુષ્કર્મ ગુજારી યુવતીને કુંવારી માતા બનાવી

Next

સંસદમાં પ્રિયંકાની બેગ પોલિટિક્સ ; સત્રના અંતિમ દિને શું થયું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા: ભાજપના સ્થાનિક નેતાઓ સામે આકરા પ્રહારો
2 કલાક પહેલા
સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર ભીષણ હુમલો: 1 ભારતીયનું કરુણ મોત, 2 ઈજાગ્રસ્ત
2 કલાક પહેલા
મુંબઈનું વાયુ પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વણસતાં હાઈકોર્ટની લાલ આંખ: નિષ્ક્રિય અધિકારીઓને આકરી ફટકાર
2 કલાક પહેલા
બાંગ્લાદેશે નકારેલું ઝેરી જહાજ અલંગમાં લવાયું: 567 ટન કેમિકલ પાવડર મામલે RTI માં GPCB નો ઘટસ્ફોટ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3788 Posts

Related Posts

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું મેમોરિયલ બનાવશે મોદી સરકાર, ગૃહ મંત્રી અમિત શાહે પરિવારજનોને આપી જાણકારી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Election Result 2024 : પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસના આ 2 દિગ્ગજોએ હાર સ્વીકારી ? 
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ફોર્મ પરત ખેંચવાના રાજ્યભરમાં થયા ખેલ, એક મહિલાએ તો મોઢે બુકાની બાંધીને ફોર્મ ખેચ્યું
ગુજરાત
6 મહિના પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર