Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સુરત : કાળઝાળ ગરમીથી બચવા ટ્રાફિક પોલીસને અપાયા AC હેલ્મેટ  

Thu, May 30 2024

હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે લોકોથી વધુ ગરમી સહન ટ્રાફિક પોલીસકર્મીને કરવી પડતી હોય છે. કોઈ પણ ઋતુ હોય ટ્રાફિક પોલીસકર્મી ઠંડી, ગરમી કે વરસાદમાં પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યારે હવે સુરતમાં ટ્રાફિકપોલીસને કાળઝાળ ગરમીનો સામનો નહિ કરવો પડે. સુરત શહેર ટ્રાફિક પોલીસે પોતાના ટ્રાફિક પોલીસ ભરતીઓ માટે એક નવતર પ્રયોગ ની શરૂઆત કરી છે જેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર આ ગરમીના સમયે ફરજ બજાવતા પોલીસ કર્મીને AC વાળુ હેલ્મેટ આપવામાં આવશે.


અમદાવાદમાં ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવાનો પ્રયોગ થઈ ચૂક્યો છે.ત્યારબાદ રાજ્ય સરકારે હવે સુરતમાં પણ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એસી વાળા હેલ્મેટ મોકલ્યા છે. જેની શરૂઆત સુરતમાં થઈ ગઈ છે. એસી વાળું હેલ્મેટ  ગરમીના સમયમાં ખૂબ રાહત આપે છે અને હીટ વેવના સમયમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર કે ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીને રાહત આપશે. બીજી તરફ ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણીએ જણાવ્યું છે કે, એસી હેલ્મેટ ને કારણે ટ્રાફિક પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે.તેમને હીટ વેવના સમયે પણ સરળતાથી ફરજ બજાવી શકે તેવી આશા છે.



આ હેલમેટની ખાસિયત એ છે કે, ચાર્જ કર્યા બાદ તે 8 થી 10 કલાક સુધી ચાલી શકે છે જેથી ગરમીના સમયમાં તેઓને રાહત મળી શકશે. ટ્રાફિક DCP અમિતાબેન વાનાણીએ જણાવ્યું કે, હાલમાં ટ્રાયલ પ્રોજેક્ટનો ડેમો કરવામાં આવી રહ્યો છે. જેમાં બે કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. તેઓની કાર્યક્ષમતામાં વધારો અને વધારે સમય પોઈન્ટ પર ઉભા રહીને સારી રીતે ટ્રાફિક નિયમન કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવ્યો છે અને સફળતા મળ્યેથી અન્ય મેઈન જંકશન પર કર્મચારીઓને પણ એસી હેલ્મેટ આપવામાં આવશે.


Tags:

ac helmetsgujaratgujarat newsSURATsurat newsTRAFIC POLICE

Share Article

Other Articles

Previous

ટી-20 વર્લ્ડ કપના રમાનાર મેચમાં શું મળી ધમકી ? વાંચો

Next

જમ્મુ કાશ્મીરમાં બસ સાથે શું થઈ દુર્ઘટના ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
24 મિનિટutes પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
25 મિનિટutes પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

પ્રથમ દોઢ કલાકમાં ગુજરાતમાં ઝડપી મતદાન, સરેરાશ 10 ટકાથી વધુ નોંધાયુ, જાણો આંકડો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
લે બોલો !! ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપની જર્સી જેઠાલાલ જેવી છે’, ફેન્સે શેર કર્યા મીમ્સ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
શપથગ્રહણ સમારોહમાં કાશ પટેલની બાજુમાં ઊભેલી મહિલા કોણ છે ?? જાણો FBIના નવા ડિરેક્ટર સાથે શું છે સબંધ
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
દુષ્કર્મ કેસમાં આરોપીને થયેલી આજીવન કેદની સજા હાઇકોર્ટે રદ કરી
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર