Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટ TRP ગેમઝોન શરતભંગ પ્રકરણમાં તોળાતા આકરા પગલાં

Sun, July 7 2024

  • આગામી અઠવાડીયે દંડનીય કાર્યવાહી તેમજ અન્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેત

રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ  રહેણાંક હેતુની જમીન ઉપર કોમર્શિયલ બાંધકામ સબબ મહેસુલ તંત્ર દ્વારા શરતભંગ કાર્યવાહીમાં સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે ત્યારે આ ગંભીર બનાવમાં જિલ્લા કલેકટર દ્વારા દંડનીય કાર્યવાહી સાથે અન્ય કડક પગલાં ભરવામા આવે તેવા સંકેત મળી રહ્યા છે અને સંભવત આવતા અઠવાડિયે કાર્યવાહી કરવામાં આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ગત તા.25મી મે ના ગોઝારા દિવસે રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાતા 27 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારો બનાવ જ્યાં બન્યો હતો તે નાનામવા ટીપી સ્કીમ નંબર 20ની રેવન્યુ સરવે નંબર 49ની અંદાજે 15000 ચોરસ મીટર જમીન રહેણાક હેતુ માટેની હોવા છતાં જમીનના માલિક અને અગ્નિકાંડમાં આરોપી એવા અશોકસિંહ જગદીસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જગદીશસિંહ જાડેજાએ આ જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરતા મહેસુલી તંત્રે શરતભંગ કેસ દાખલ કર્યો હતો જેની સુનાવણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટરે ચુકાદો અનામત રાખ્યો છે.

નોંધનીય છે કે, શરતભંગ કેસમાં વધુમાં વધુ 40 પટ્ટના દંડની જ જોગવાઈ છે તે જોતા 15 હજાર ચોરસ મીટર જમીનમાં શરતભંગ સબબ મામૂલી દંડ જ થઇ શકે તેમ હોય આ ગોઝારી દુર્ઘટના મામલે જિલ્લા કલેકટર દ્વારા અગાઉ પણ આ જમીનમાં શરતભંગ થયો હોય રહેણાંક હેતુ માટેની જમીન ઉપર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવા મામલે  આકરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

Tags:

gujaratgujarat newsrajkotrajkot collectorrajkot trp game zone fire

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મહેનતનું પરિણામ મળશે, પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે

Next

મુખ્યમંત્રીની વર્ચ્યુલ રેઇડ રાજકોટ કલેકટરને સરપદળ અને ડીડીઓએ ભાડલા દોડવું પડ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

નોટોના બંડલથી ભરેલો છોટા હાથી પલટી ગયો, રસ્તા પર વિખેરાયા 7 કરોડ રુપિયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શાળાઓમાં કોમ્પ્યુટર લેબ સહિતના કામો માટે ૧૮૧ લાખની ફાળવણી
રાજકોટ
10 મહિના પહેલા
મોરબીના માળીયા મિયાણા નજીક ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ
ક્રાઇમ
11 મહિના પહેલા
શિયાળામાં ગાલ ફાટવાની સમસ્યા કોમન છે : ઘરેલું ઉપાયથી ત્વચા થશે કોમળ
હેલ્થ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર