Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ : ટ્રાફિકનો લાભ લઈ સોની બજારમાં ગઠિયાએ કરી મહિલાના સોનાના ચેનની ચીલ ઝડપ

Thu, October 31 2024

  • ટ્રાફિકનો લાભ લઇ મહિલાની થેલીમાં ચરકો મારી રૂા.43 હજારનો ચેન સેરવી લીધો : સીસીટીવી આધારે તપાસ

દિવાળીના તહેવારમાં લોકો બજારોમાં ખરીદી કરવા દોડી જતાં હોય છે અને ટ્રાફિકનો લાભ લઇ ગઠિયાઓ થેલી, પર્સમાંથી રોકડ, મોબાઈલની ચોરી કરી નાસી છૂટતાં હોય છે. ત્યારે રાજકોટમાં સોની બજારમાં ખરીદી કરી પરત ફરી રહેલ મહીલાની થેલીમાં ચરકો મારી રૂ.43 હજારના ચેઇનની ચિલઝડપ કરી ગઠિયો નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે.

વિગત મુજબ ભગવતીપરા ઓમ શાંન્તી સ્કુલની પાછળ નંદનવન સોસાયટી શેરીમાં રહેતાં કસ્તુરબેન ગોપાલભાઇ સીંધવ (ઉ.વ.52) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.30 ના દીવાળીનો તહેવાર આવતો હોય જેથી તેઓ તેમના નણંદના દીકરી મીનાબેન, તેમના દીકરી દીવ્યાબેન સાથે સાંજના છ એક વાગ્યે સોની બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા.

ધનતેરસ હોય જેથી સોની બજારમાં નવાનાકા ચોક પાસે આવેલ જેવેલર્સમાં સોનાની ચેન એક જોડી રૂ.43 હજારની ખરીદી કરી હતી.જે થેલીમાં રાખીને જતા હતા.ત્યારે ભીડનો લાભ લઇ કોઈ ગઠિયાએ થેલીમાં ચરકો મારી રૂા.43 હજારનો ચેન સેરવી લીધો હતો.બાદમાં તેમને માલુમ પડતા ફરીયાદ નોંધાવી હતી. એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ : ફટાકડા ફોડવાની ના પાડતા દંપતી પર પાડોશીઓનો તલવાર વડે હુમલો, જુઓ વિડીયો

Next

IPL 2025 : પંત, અય્યર, રાહુલ થયા ‘છૂટા’ !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર
1 દિવસ પહેલા
મોરબી: રફાળેશ્વર GIDCના ગોડાઉનમાં 1.5 લાખ બોરી મગફળી ભસ્મ, ફાયર બ્રિગેડે મેજર કોલ કર્યો
1 દિવસ પહેલા
સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ
1 દિવસ પહેલા
લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી પુરાવા રજૂ કર્યા
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

MAHAKUMBH 2025 : મહાકુંભમાં સર્જાયો મહારેકોર્ડ !! 50 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડ્રાઈવરને ઊંઘ આવશે તો કાર જ આપશે એલર્ટ : બ્રેક પણ ઓટોમેટિક લાગી જશે,ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામનો મુસદ્દો જાહેર
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Samsung Galaxy M15 5G આજે થશે લોન્ચ
ગેજેટ
2 વર્ષ પહેલા
વેરાવળ નગરપાલિકા કચેરી ખાતે લોકજાગૃતિ સેમિનાર યોજાયો, જુઓ વિડિયો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર