Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બજેટમાં શું મહત્વની યોજના જાહેર થઈ શકે છે ? જુઓ

Fri, July 19 2024

કેન્દ્રના બજેટને હવે બહુ દિવસોની વાર નથી અને તે પહેલા દેશના અનેક સેક્ટરો દ્વારા પોતપોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી દેવાઈ છે અને આ દરમિયાન એવા સંકેત બહાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર કર્મીઓ અને પેન્શનધારકોને રાજી કરી શકે છે અને 8 મા વેતન પંચના અમલની જાહેરાત કરી શકે છે.

કર્મીઓના સંઘના મહાસચિવ યાદવે કેબિનેટ સચિવને પત્ર પાઠવી આ મુજબની માંગ કરી હતી અને નાણામંત્રી નિર્મલા આ માંગ પર ગંભીરતા સાથે વિચાર કરવાના છે અને મોટી સોગાદ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત અન્ય વર્ગો માટે પણ ખાસ જાહેરાતો થઈ શકે છે તેમ માનવામાં આવે છે.

દરમિયાનમાં કેન્દ્ર સરકાર ચુંટણી પ્રચારમાં અપાયેલ વાયદા પૂરા કરવાનો પણ પ્રયાસ કરશે તેવા સંકેત મળ્યા છે અને તેના ભાગરૂપે હેલ્થ માટે બહુ મોટી જાહેરાત બજેટમાં થઈ શકે છે. દેશમાં વાયોવૃધ્ધો માટે ખાસ રાહત જાહેર થઈ શકે છે અને એમને રૂપિયા 5 લાખ સુધીનું આરોગ્ય કવચ મળી શકે છે. આ વર્ગને આયુષમાન ભારત યોજના હેઠળ લાવવામાં આવશે તેમ મનાય છે.
આ વખતે મોદી સરકાર -3 ના બજેટમાં હેલ્થ માટે વધુ ફાળવણી થવાની છે તે નિશ્ચિત મનાય છે. આ પહેલા પણ અનેક મંત્રીઓ અને નાણામંત્રી દ્વારા પણ આ બાબતમાં ઈશારો થયો હતો અને લોકોને તેમ,જ ખાસ કરીને મોટી વયના વડીલોને મફત સારવારનો લાભ આપવાની સરકારની યોજના છે.

વડીલોને આયુષમાન ભારત યોજના હેઠળ લાવવામાં આવશે તો તેનાથી દેશના 4 કરોડ આવા લોકોને રાહત મળશે અને એમના આરોગ્યની જાળવણી માટે કોઈ નાણાકીય તકલીફ પડશે નહીં.

Share Article

Other Articles

Previous

Google Pixel 9 Pro અને Pixel 9 Pro Fold નો ફર્સ્ટ લુક રિલીઝ, મળશે AI ફીચર્સ : આ તારીખે ભારતમાં સ્માર્ટફોન થશે લોન્ચ

Next

ઇઝરાયલની રાજધાની પર કોણે કર્યો હુમલો ? કેટલા મોત ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર
1 દિવસ પહેલા
મોરબી: રફાળેશ્વર GIDCના ગોડાઉનમાં 1.5 લાખ બોરી મગફળી ભસ્મ, ફાયર બ્રિગેડે મેજર કોલ કર્યો
1 દિવસ પહેલા
સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ
1 દિવસ પહેલા
લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી પુરાવા રજૂ કર્યા
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

સરકારનો સંકલ્પ : રાજ્યના DGP તરીકે વિકાસ સહાય જ,ઓનલાઈન ફેરવેલ પણ અપાયું ‘ને નિર્ણય બદલાયો
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ સહિત ચાર મોટા શહેરોમાં આઈસક્રીમ અને જ્યુસ પાર્લરમાં GSTના દરોડા
રાજકોટ
2 વર્ષ પહેલા
બકરી ઈદ પર જાહેરમાં જાનવરની કુરબાની આપનાર સામે નોંધાશે ગુનો : રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મારી શપથવિધિ પહેલા બંધકોને મુક્ત નહીં કરો તો ગાઝાને નરક બનાવી દઈશ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર