રાજકોટવાસીઓ ખાસ વાંચજો !! મનપાના ફાયર વિભાગના ઇમરજન્સી નંબર આજે રાત્રે રહેશે બંધ, આ છે વૈકલ્પિક નંબર
હજુ થોડા દિવસ પહેલા રાજકોટમાં મુખ્ય ફાયર સ્ટેશનના તમામ નંબરો અચાનક ઠપ્પ થઈ ગયા હતા. BSNLની સેવા ખોરવાઈ જવાને કારણે દોઢ કલાક કરતા વધુ સમયથી તમામ ફોન બંધ થયા હતા ત્યારે આજે પણ BSNLની મેન્ટેનન્સ કામ હોવાના કારણે રાજકોટ મનપાના ફાયર વિભાગના ઇમર્જન્સી નંબર આજે રાત્રે બંધ રહેશે. ત્યારે મનપાના ફાયર વિભાગે વૈકલ્પિક ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે જે નીચે મુજબ છે :
વૈકલ્પિક ઇમરજન્સી નંબર
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર – ૯૭૧૪૫૦૪૩૪૬ – કંટ્રોલ રૂમ |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – ૭૬૨૨૦૧૯૧૦૦ – કંટ્રોલ રૂમ
ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર – ૯૯૨૪૩૦૪૬૫૮ – કંટ્રોલ રૂમ
સબ ફાયર ઓફિસર – ૯૯૨૪૯૭૫૭૫૪ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૫૮૬૯૯૯૯૮૪ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૯૨૫૦૧૭૧૦૧ – કંટ્રોલ રૂમ
ફાયર ઓપરેટર – ૯૦૩૩૩૫૨૧૯૧ – કંટ્રોલ રૂમ
ફાયર ઓપરેટર – ૭૬૯૮૮૦૧૯૭૬ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૬૨૪૭૯૬૪૯૬ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૯૨૪૩૦૪૮૦૮ – કંટ્રોલ રૂમ
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – ૭૬૨૨૦૧૯૧૦૦ – કંટ્રોલ રૂમ
ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર – ૯૯૨૪૩૦૪૬૫૮ – કંટ્રોલ રૂમ
સબ ફાયર ઓફિસર – ૯૯૨૪૯૭૫૭૫૪ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૫૮૬૯૯૯૯૮૪ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૯૨૫૦૧૭૧૦૧ – કંટ્રોલ રૂમ
ફાયર ઓપરેટર – ૯૦૩૩૩૫૨૧૯૧ – કંટ્રોલ રૂમ
ફાયર ઓપરેટર – ૭૬૯૮૮૦૧૯૭૬ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૬૨૪૭૯૬૪૯૬ – કંટ્રોલ રૂમ
લીડિંગ ફાયર મેન – ૯૯૨૪૩૦૪૮૦૮ – કંટ્રોલ રૂમ
સ્ટેશન ઓફિશર – ૯૯૨૪૫૨૯૪૬૪ – કાલાવાડ રોડ ફાયર સ્ટેશન
સ્ટેશન ઓફિસર – ૯૬૦૧૫૫૮૮૭૧ – કાલાવાડ રોડ ફાયર સ્ટેશન
લીડિંગ ફાયર મેન – ૯૫૭૪૮૩૫૧૦૮ – બેડીપરા ફાયર સ્ટેશન
સ્ટેશન ઓફિસર – ૯૭૧૪૯૨૧૨૧૪ – રેલનગર ફાયર સ્ટેશન
સ્ટેશન ઓફિસર – ૯૭૧૪૯૮૧૮૧૩ – રામાપીર ફાયર સ્ટેશન
સ્ટેશન ઓફિસર – ૯૮૨૪૩૯૭૮૬૭ – ERC
સ્ટેશન ઓફિસર – ૮૧૪૦૬૯૩૬૮૬ – કોઠારીયા રોડ ફાયર સ્ટેશન
સ્ટેશન ઓફિસર – ૯૯૦૯૦૨૭૧૦૧ – મવડી ફાયર સ્ટેશન
કોઠારીયા રોડ ફાયર સ્ટેશન – ૯૯૦૯૦૨૭૧૦૧
BSNLની મેન્ટેનન્સની કામગીરી હોવાના કારણે રાજકોટ મનપાના ફાયર વિભાગના ઇમર્જન્સી નંબર આજે રાત્રે બંધ રહેશે. ટેકનિકલ કારણોને પગલે આજે રાત્રીના 9 વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધી ઇમરજન્સી નંબર બંધ રહશે ત્યારે લોકો કોઈ પણ દુર્ઘટના સર્જાઇ તો ઇમરજન્સી નંબર બંધ રહેતા મનપાના ફાયર વિભાગે વૈકલ્પિક ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે. ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે.