Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : ૧.૯૫ કરોડનો ‘ધૂંબો’ આવતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

Sat, September 21 2024

  • સોની બજારમાં દુકાન ધરાવતા અને ગુંદાવાડીના ગોવિંદપરામાં રહેતા ૯ લોકોએ ઉધઈ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી
  • મુંબઈના વેપારીને ૬ કિલોથી વધુ સોનું આપ્યું હોય તે પેટેનું પેમેન્ટ ૯ મહિનાથી ચૂકવાતું ન હોય બેન્ક લોન ચડી જતાં કંટાળીને મોત મીઠું કરવા પરિવારે મન બનાવ્યું’તું
  • સદ્ભાગ્યે સમયસર સારવાર મળી જતાં તમામના જીવ બચી ગયા: મુંબઈના વેપારીઓ સામે ગુન્હો નોંધવા તજવીજ

રાજકોટના સોની બજારમાં ખેતશી વોરાની શેરીમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં અને ગુંદાવાડીમાં રહેતાં સોની પરિવારના ૯ લોકોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં સનસનાટી મચી જવા પામી હતી. આ પગલું ભરવા પાછળનું કારણ પરિવારને આવેલો ૧.૯૫ કરોડનો `ધૂંબો’ ગણાવાઈ રહ્યું છે આમ છતાં પોલીસ દ્વારા ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સોની બજારમાં ખેતશી વોરાની શેરીમાં કેતન હાઉસ કોમ્પલેક્સમાં સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા લલિતભાઈ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૭૨), તેમના પત્ની મીનાબેન, પુત્ર ચેતન, ચેતનના પત્ની દિવ્યાબેન સહિતના ૯ પરિવારજને ઉધઈ મારવાની ઝેરી દવા પી મોત મીઠું કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. સદ્ભાગ્યે તમામને સમયસર સારવાર મળી જતાં જીવ બચી ગયા હતા.

તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ ત્યાંથી વિગતો આપતાં જણાવાયું હતું કે ૩-૮-૨૦૨૩થી લઈ ૧૫-૧૨-૨૦૨૩ સુધીમાં તેમણે મુંબઈના વિજય કૈલાસ રાવલ, મહેન્દ્ર, પ્રશાંત યશવંત પોસ્ટુરેને ૧.૯૫ કરોડની કિંમતનું ૬ કિલો ૪૮૧ ગ્રામ સોનું આપ્યું હતું. આ લોકો સાથે ઘણા સમયથી સોનાની વેચાણ-ખરીદી થઈ રહી હતી અને શરૂઆતમાં ત્રણ મહિના સુધી આ લોકોએ નિયમિત ચૂકવણું પણ કર્યું હતું. જો કે ૬ કિલો ૪૮૧ ગ્રામ જેટલા માતબર સોનાના પેમેન્ટનું ચૂકવણું કરવામાં ઠાગાઠૈયા કરતા પરિવાર આર્થિક રીતે ઘેરાઈ જવા પામ્યો હતો. વળી, મકાન સહિતની બેન્ક લોન ચાલું હોય તેના હપ્તા પણ ચડત થઈ જતાં બેન્ક દ્વારા પણ દબાણ આવી રહ્યું હતું.

આ બધાની કંટાળી જઈને આખરે પરિવારે એક સાથે ઝેર પી જીવનનો અંત આણી લેવાનું નક્કી કર્યું હતું અને પછી ઉધઈ મારવાની દવા પી લેતાં સૌને ઊલટીઓ શરૂ થઈ જવા પામી હતી. પરિવારે દવા ગટગટાવી લીધાની જાણ થતાં જ તમામને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા અને ત્યાં સમયસર સારવાર આપી દેવામાં આવી હતી.

બોક્સ

આપઘાતનો પ્રયાસ કરનાર સોની પરિવાર

  • લલિતભાઈ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૭૨)
  • મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉ.વ.૬૪)
  • ચેતનભાઈ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૪૫)
  • દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉ.વ.૪૩)
  • જય ચેતનભાઈ આડેસરા (ઉ.વ.૨૧)
  • વિશાલ લલિતભાઈ આડેસરા (ઉ.વ.૪૩)
  • સંગીતાબેન વિશાલભાઈ આડેસરા (ઉ.વ.૪૧)
  • વંશ વિશાલભાઈ આડેસરા (ઉ.વ.૧૫)

Share Article

Other Articles

Previous

કર્ણાટકમાં બનતું નંદીની ઘી બંધ કર્યા બાદ લાડુની બનાવટમાં ભેળસેળ થઈ

Next

રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ભરાતા પાણીનો ઉકેલ શોધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
9 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
10 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
10 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
11 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે..વાંચો
ગુજરાત
2 વર્ષ પહેલા
બંગાળ, ઝારખંડમાં મોદીએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવાળીમાં રાજકોટની સદર બજાર ફટાકડા માર્કેટમાં આ વખતે 10 થી 12% નો ભાવ વધારો જુઓ વેપારી શું કહે છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દીલ્હીથી ચોરાયેલી ક્રીપ્ટોકરન્સી હમાસ સુધી પહોંચી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર