Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં કાયમી DEO આપો: શિક્ષણ સંઘે ફરી એક વખત બાંયો ચડાવી

Wed, June 4 2025

રાજકોટ શહેર/જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી હતી.જ્યાં DEO ને રૂબરૂ મળી રજૂઆત કરી પગાર બિલ સિવાય કોઈ કામ થતા નથી તેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા ભરવા અને કાયમી ધોરણે DEOની ભરતી કરવા અંગેની રજૂઆત કરી હતી.

રાજકોટ શહેર જીલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીની કાયમી ભરતી કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા ઇન્ચાર્જની ફેરબદલ કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ આપવામાં આવેલો છે. જેનાથી અમારી સમસ્યામાં કોઈ ફેર પડ્યો નથી. શૈક્ષણિક અને વહીવટમાં પગાર બિલ સિવાયની તમામ કામગીરી અટકેલી છે.


9 જૂનથી તમામ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પણે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે. જે બાદ પણ નિવૃત્તિને કારણે જે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે તેની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટેની મંજૂરી આપવામાં આવે. રાજ્યમાં 5000 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં : પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી કરોડોના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

12 મે, 2025 ના રાજકોટ શહેર જીલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષણ બોર્ડના પૂર્વ મેમ્બર ડો.પ્રિયવદન કોરાટની આગેવાની હેઠળ સાંસદ પુરૂષોતમ રૂપાલાના દ્વાર ખટખટાવી આવેદન પત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે  જણાવ્યું હતું કે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો વહીવટ છેલ્લા લાંબા સમયથી ખાડે જતા શૈક્ષણિક અને વહીવટી કામો ઠપ્પ બની ગયા છે. આ શિક્ષણાધિકારી કચેરીમાં શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના 450થી વધુ કેસો પડતર પડેલા છે.

આ પણ વાંચો : રાજકોટમાં વીજ ધાંધિયા માટે મહાપાલિકા પણ એટલી જ જવાબદાર : એક વર્ષમાં RMCએ વીજતંત્રને અડધો કરોડનું કર્યું નુકશાન

જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધીમા વહીવટના પગલે ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો અને શિક્ષકો સહિતના કર્મચારીઓ ભારે પરેશાન છે,ત્યારે આ પ્રશ્ને વહેલી તકે પગલા લેવામાં આવે તેવી તેઓએ માંગણી ઉઠાવી હતી. આ રજૂઆતમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપાધ્યક્ષ દીનેશ ભુવા, ડો. લીલા કડછા, અશોક ભારાઈ, શૈલેષ સોજીત્રા (પ્રમુખ) રસીક ભંડેરી (ઉપપ્રમુખ) સહિતના હોદેદારો અને ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો જોડાયા હતા. 

Share Article

Other Articles

Previous

R.K.C,મોદી,તપોવન,ભરાડ સહિત રાજકોટની 25 સ્કૂલોને DEOની નોટિસ : યોગ્ય ખુલાસો નહિ આપે તો દંડ કરાશે

Next

મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં : પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી કરોડોના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

M4 ચિપ સાથે એપલે MacBook Air કર્યું લોન્ચ :  18 કલાક બેટરી લાઈફ સાથે મળશે જબરજસ્ત ફીચર, જાણો શું છે કિંમત
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો : જાણો ગૂગલ સબંધિત શું છે મામલો ?
Entertainment
1 વર્ષ પહેલા
વંદે ભારત પછી હવે 22 કોચની નોન-એસી ‘વંદે સાધારણ’ ટ્રેન દોડાવવા તૈયારી
ગુજરાત
3 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અટકી શકે છે, ચિંતાઓ થોડી વધી શકે છે
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર