Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજ્યની તમામ શાળાઓ માટે ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ વિષયક એકદિવસીય તાલીમ યોજાશે

Mon, August 3 2026

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓનું SQAAF માળખા મુજબ થશે ગુણવત્તાસભર મૂલ્યાંકન

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં એકસમાન રીતે અમલીકરણ

૬ મુખ્ય ક્ષેત્રોના ૨૧૧ માપદંડો આધારે થશે મૂલ્યાંકન: તમામ આચાર્યો અને શિક્ષકોને તાલીમમાં જોડાવા GCERT ની અપીલ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના સુચારુ અમલીકરણ અને શાળાઓના સર્વગ્રાહી તથા પારદર્શી મૂલ્યાંકન માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ (SQAAF) અમલી બનાવવામાં આવ્યું છે. આ નવીન માળખા અંગે રાજ્યની તમામ શાળાઓને સજ્જ કરવાના હેતુથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT દ્વારા આગામી તા.૦૫ મી ઓગસ્ટ, સવારે ૧૧:૦૦ કલાકે BISAG-N ના માધ્યમથી એક દિવસીય રાજ્યવ્યાપી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમ હવે રાષ્ટ્ર કક્ષાના માપદંડો અને NCERT ના માર્ગદર્શક માળખાને આધારે તૈયાર કરાયેલ SQAAF મુજબ યોજવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ગત જૂન માસમાં આ SQAAF નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ તેમજ ખાનગી શાળાઓના તમામ તબક્કાઓમાં આ માળખું લાગુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: છ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર

SQAAF પોર્ટલના માધ્યમથી શાળાઓનું મૂલ્યાંકન મુખ્ય ૬ ક્ષેત્રોના ૨૧૧ માપદંડોના આધારે કરવામાં આવશે. જેમાં  અધ્યયન અને અધ્યાપન, મૂલ્યાંકન, શાળા વ્યવસ્થાપન સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, શાળા સંસાધનો, શાળા છાત્રાલય જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ શાળાઓએ SQAAF પોર્ટલ પર સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે. બીજા તબક્કામાં સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કરનાર શાળાઓમાંથી મહત્તમ ૩૩ ટકા શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. શાળાઓના આખરી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ પબ્લિક ડિસ્ક્લોઝરના ભાગરૂપે SQAAF પોર્ટલ પર જાહેર જનતા માટે મૂકવામાં આવશે. GCERT દ્વારા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યઓ તેમજ શિક્ષકઓને ૫મી ઓગસ્ટે યોજાનાર આ ઓનલાઈન તાલીમમાં સક્રિય રીતે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ

Next

છ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
અભિનેત્રી તૃષા પર અશ્લીલ ટિપ્પણી કરવા મામલે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ!
7 કલાક પહેલા
વાહનની નંબર પ્લેટ ઢાંકવી એ ગુનો છે કે નહીં? સુપ્રીમ કોર્ટનો ચુકાદો
8 કલાક પહેલા
IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત!
9 કલાક પહેલા
અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા બન્યું ભારતનું નંબર-1 ક્રૂડ પાર્ટનર, આયાતે તોડ્યા તમામ રેકોર્ડ!
9 કલાક પહેલા
Categories

નેશનલ

3393 Posts

Related Posts

હાર્દિક સાથે તલાક બાદ નતાશા સ્વિમિંગ પૂલમાં આ વ્યક્તિ ચીલ કરતી જોવા મળી, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
Entertainment
2 વર્ષ પહેલા
કચ્છના ખાવડા નજીક આવ્યો ભૂકંપનો ઝટકો
Breaking
2 વર્ષ પહેલા
પીસીબી ઈફેક્ટ: થોરાળા પોલીસે હજારો લીટર દારૂ-આથો પકડ્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આજે નહીં દેખાય આજે તમને તમારો પડછાયો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર