Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નવાજુની ! સાંથણીની 95 ટકા જમીન જુની શરતમાં ફેરવાઈ : ઝડપી કામગીરીનો સ્પષ્ટ સંદેશ આપતા રાજકોટ કલેકટર 

Fri, July 4 2025

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવી શરતની જમીન સુઓમોટો કાર્યવાહી કરી જુની શરતમાં ફેરવવા કરેલા આદેશ અન્વયે રાજકોટ જિલ્લામાં 95 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું નવનિયુક્ત જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જાહેર કર્યું હતું. જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગના તા.8 એપ્રિલના ઠરાવ મુજબ 10963 પૈકી 10369 પ્રકરણનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રસ્તામાં ખાડા પડ્યા કે પછી ખાડે ગયું છે રાજકોટ શહેર ! બાઇક ખાડામાં ખાબકે, કારમાં બેઠેલાની કમર તૂટે અને પગપાળા જતા લોકોના પગ મચકોડાઈ

ત્વરિત નિર્ણય લેવામાં માહિર જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે રાજકોટમાં ચાર્જ સંભાળ્યાના એક જ અઠવાડિયામાં ઝડપી કામગીરીનું ઉદાહરણ આપી વર્ષોથી અટવાયેલી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની કામગીરી તાબડતોબ કરાવતા મહેસુલ વિભાગના તા.8 એપ્રિલ 2024ના ઠરાવ મુજબ રાજકોટ જીલ્લામાં 10963માંથી 10369 સાંથણીની જમીનો જૂની  શરતમાં ફેરવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. વધુમાં છેલ્લા પાંચેક દિવસમાં તમામ તાલુકા મામલતદારોને ઝડપી કામગીરી કરવા સૂચના આપવામાં આવતા હાલમાં રાજકોટ તાલુકા વિસ્તારમાં આવેલ જમીનોને બાદ કરતા મોટાભાગની જમીન જૂની શરતમાં ફેરવી દેવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.

આ પણ વાંચો : ભારે કરી! રાજકોટમાં લાંચ લેતા પકડાયેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર મારુએ નોકરી મેળવવામાં પણ ગોલમાલ કર્યાનો ધડાકો

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં રેવન્યુ ઓફિસરનો મિટિંગ દરમિયાન રાજકોટ જિલ્લામાં સાંથણીમાં ફાળવવામાં આવેલ 15000 થી વધુ જમીનો જૂની શરતમાં ફેરવવાની બાકી હતી જે પૈકી સુઓમોટો કામગીરી કરી જિલ્લા કલેકટરની સૂચના બાદ તમામ મામલતદારોએ હાલમાં સ્થળ ફેરના વિવાદને બાદ કરતા મોટાભાગની જમીનોને જૂની શરતમાં ફેરવવા હુકમ કરતા સમગ્ર જિલ્લામાં રાજકોટ જિલ્લો ટોપટેનમાં સામેલ થયો હોવાનું જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ભારે કરી! રાજકોટમાં લાંચ લેતા પકડાયેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર મારુએ નોકરી મેળવવામાં પણ ગોલમાલ કર્યાનો ધડાકો

Next

120 કરોડના ખર્ચે રાજકોટથી ભાદર ડેમ સુધીની 35 વર્ષ જૂની પાઇપલાઇન બદલાશે : 14 ગામને થશે ફાયદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
3 કલાક પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
6 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
7 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
8 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

ઇઝરાયેલ હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામનો પ્રારંભ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
લાહોરમાં સવારે એક પછી એક ત્રણ પ્રચંડ ધડાકા થતા ભારે ભય ફેલાયો, એરપોર્ટ બંધ, પોલીસે કહ્યું, ડ્રોન ત્રાટક્યા હતા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ગદર – 2નો હેન્ડપંપ સીન કેવી રીતે કર્યો શૂટ, શા માટે આ સીનનું શૂટિંગ સિક્રેટ રાખવું પડ્યું…?
Entertainment
3 વર્ષ પહેલા
મુંબઈ એરપોર્ટ પર રનવે આજે બંધ:રાજકોટથી મુંબઈ ઉડાન ભરતી એરઇન્ડિયાની AI-2730,2731 અને ઈન્ડિગોની IGO-6557,6558 અને 936,937 ફલાઈટ કેન્સલ કરાઈ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર