Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ

Sun, March 15 2026

રાજકોટ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં ક્યારેય જોવા ન મળી હોય તેવી અછત ગેસ સિલિન્ડરની ઉભી થઈ ગઈ છે. જે પ્રકારે કોરોનાકાળમાં ઑક્સિજનના સિલિન્ડર લેવા માટે લાં…બી લાં… બી કતારો અને હડિયાપટ્ટી જોવા મળી હતી તેવી જ સ્થિતિ અત્યારે રાંધણ ગેસના સિલિન્ડર લેવા માટે નિર્માણ પામી ગઈ છે.યુદ્ધ ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહી છે પરંતુ તેની માઠી અસર સીધી ભારતને થઈ રહી છે. પાછલા પાંચ દિવસ દરમિયાન રાજકોટના લોકોના મોઢે સિલિન્ડર શબ્દ સાંભળવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહે છે. આ બધાની વચ્ચે વોઈસ ઓફ ડે’ દ્વારા ખરેખર સ્થિતિ શું છે તે જાણવા માટે વિવિધ સ્તરે તપાસ કરવામાં આવતાં ચિંતા જન્મે તેવો માહોલ જરૂર છે.

ખાસ કરીને રાંધણ ગેસના સિલિન્ડર માટે અધધ આઠ હજારનું વેઈટિંગ છે તો કોમર્શિયલ ગેસના બાટલાનું તો પૂછવા જેવું જ ન હોવાની વિગત જાણવા મળી હતી.જેમના રાજકોટ શહેરમાં 20,000થી વધુ ગેસ કનેક્શન છે તે નંદગોપાલ ભારત ગેસ એજન્સીના અશ્વિનભાઈ વિઠ્ઠલાણીએ વિગત આપતાં જણાવ્યું કે ગેસ એજન્સીઓના મતે અત્યારે સિલિન્ડરની ખૂબ જ અછત છે. શહેરમાં અત્યારે 20 જેટલી ગેસ સિલિન્ડર ડિસ્ટ્રિબ્યુટર્સ એજન્સી કાર્યરત છે. આ તમામને દરરોજ 342થી લઈ 500 સિલિન્ડરથી ભરેલી એક-એક ગાડીની સપ્લાય દહેજ, કંડલા અને જામનગરથી કરવામાં આવી રહી છે.

સપ્લાય રાબેતા મુજબ જ છે તેમાં કોઈ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી પરંતુ જે પ્રકારે અફવાઓ, અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે તેના કારણે લોકોને બાટલો નહીં મળે તો શું કરશું તેવી ચિંતા જન્માવી રહી હોય એક સાથે બુકિંગ કરવા લાગતાં અત્યારે પ્રત્યેક એજન્સીમાં 200થી લઈ 1000 સિલિન્ડરનું બુકિંગ વેઈટિંગમાં છે.VOD ગ્રાઉન્ડ રિપોર્ટ આ પ્રમાણે ગણતરી કરીએ તો રાજકોટમાં સરેરાશ 10,000 સિલિન્ડર આવી રહ્યા છે જેની સામે બુકિંગ 15000થી 18000 સિલિન્ડરનું થઈ રહ્યું હોય બેકલોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ડિસ્ટ્રિબ્યુટર્સને ગણીને ગ્રાહકોના રોજ 50 ફોન આવતા જે અત્યારે સવારથી લઈ મોડીરાત્રે 4 વાગ્યા સુધીમાં 450થી 500ને પાર કરી ગયા છે. ફોન ઉપાડવામાં આવે એટલે સીધો ‘અમારો બાટલો ક્યારે આવશે’નો પ્રશ્ન જ પૂછવામાં આવી રહ્યો છે.

એકંદરે દર 5 મિનિટે એક ફોન આવી રહ્યો હોય લોકોની સાથે ડિસ્ટ્રિબ્યુટર્સની હાલત પણ ખરાબ થઈ ગઈ છે.સિલિન્ડરની અછતને પગલે વિવિધ હોટેલ્સના મેનુમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અનેક હોટેલ્સ દ્વારા મેનુમાં 5 શાકની જગ્યાએ 2 તો અમુક સ્થળે 7માંથી 3 શાક જ પીરસવામાં આવી રહ્યા છે. વળી, પાંઉભાજી, ઈડલી સહિતની વાનગીઓ કે જેને બનાવવા માટે ગેસનો વધુ વપરાશ થઈ રહ્યો હોય તે બનાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે તો અનેક હોટેલ્સે ગેસના ચુલાની જગ્યાએ સગડી પર ભોજન પકાવવાનું શરૂ કરી દીધું છે. કેટરર્સ સંચાલકોએ પણ પ્રસંગોમાં ઢોકળા, ભજીયા જેવી ‘લાઈવ’ આઈટમ પીરસવાની સ્પષ્ટ ના પાડી તેના વિકલ્પે ઝડપથી તૈયાર થાય તેવી વાનગી બનાવવાનું શરૂ કરી દીધું છે.બ્લેકમાં રૂા. 2700નો બોલાય છે ભાવ: આર-વર્લ્ડ નજીક આવેલા સરગમ રેસ્ટોરન્ટના સંચાલકે જણાવ્યું કે અમે પાંચ દિવસ પહેલાં કોમર્શિયલ સિલિન્ડર બુક કરાવ્યું છે પણ કોઈ જવાબ આપી રહ્યું નથી.

બટેટા, ઉંધીયુ, ઢોકળી, સેવટમેટા જ રાખ્યા છે, રિંગણા-ભીંડો વેચવાનું બંધ કર્યુંઃ રોટલી માટે સગડી લેવી પડી

પંકજ રેસ્ટોરન્ટના સંચાલકે જણાવ્યું કે:ગેસની ખેંચના કારણે અમારે મેનુમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે. જે વાનગીઓ રાંધવામાં વધુ ગેસ વપરાય છે તેવી વાનગીઓ અત્યારે બનાવવાનું બંધ કર્યું છે. મેનુમાં માત્ર બટેટાનું શાક, ઉંધીયુ, ઢોકળી અને સેવટમેટા જેવી વસ્તુઓ જ રાખી છે. જ્યારે રિંગણા અને ભીંડા જેવા શાકભાજી બનાવવાનું અત્યારે બંધ કરી દીધું છે. આ ઉપરાંત રોટલી બનાવવા માટે પણ અમારે હવે ગેસને બદલે સગડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

બ્લેકમાં રૂા. 2,700નો બોલાય છે ભાવ

આર-વર્લ્ડ નજીક આવેલા સરગમ રેસ્ટોરન્ટના સંચાલકે જણાવ્યું કે અમે 5 દિવસ પહેલાં કોમર્શિયલ સિલિન્ડર બુક કરાવ્યું છે પણ કોઈ જવાબ આપી રહ્યું નથી. બીજી બાજુ જરૂરિયાત હોવાથી બહાર તપાસ કરતા કાળાબજારમાં એક સિલિન્ડરના રૂા. 2,700 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. અત્યારે હોટેલ ઉદ્યોગ માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે.

નામ બદલવા સવારથી સાંજ સુધી કતારો…

શહેરની દરેક ગેસ એજન્સી દ્વારા એક ઝુંબેશ શફ કરીને ગ્રાહકોને કેવાયસી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે ત્યારે કોઈ પ્રકારની અછત ન હોવાથી લોકોએ પુરતું ધ્યાન આપ્યું નહોતું પરંતુ હવે સ્થિતિ વિકટ બનતાં જ બદલાવવા માટે સવારથી સાંજ સુધી લોકો દોડધામ કરવા લાવ્યા છે. ઉtizer તતરીકે પિતાના નાથે કનેક્શન નોંધાયું હોય અને તેમનું પૂવું થાય તો પુત્ર અન્ય હોઈ પરજદારે પોતાનું નામ ઉમેરવાનું હોય છે. સિલિન્ડરની અછત વાંતા એજન્સી સંચાલકો 1. ભારા ભભરા જેમા : નામનું નામનું કનેક્શન હોમ તેમની સાઈન પય પછી જ કિક્લિવરી કરવામાં આવતી હોમ ઘણા કિસ્સાઓમાં જેવું લામ હોય ને હયાત ન હોવાથી ડિલિવરી થઈ શકતી નથી.

રજાના દિવસે પણ સપ્લાય ચાલુ રાખવા આદેશ

ગેસની અછત અને વધતા વેઇટિંગને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગેસ એજન્સીઓને રવિવાર કે અન્ય જાહેર રજાના દિવસે પણ વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. જે ગ્રાહકોનું બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે તેમને રજાના દિવસે પણ હોમ ડિલિવરી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કતારો ઘટાડવા માટે ગોડાઉન પરથી પણ સિલિન્ડર આપવાની કામગીરી રજાના દિવસે કાર્યરત રહેશે જેથી લોકોને હાલાકી ન પડે.

Share Article

Other Articles

Previous

કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર

Next

બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
1 દિવસ પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
1 દિવસ પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટમાં ચાલું વર્ષે ૪૫૦ કરોડની જમીન વેચશે મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
ગુજરાત
1 મહિના પહેલા
ઉપલેટામાં ઐતિહાસિક ડિમોલિશન, 500 એકર જમીન ખુલ્લી
રાજકોટ
1 વર્ષ પહેલા
ICC Test Rankingsમાં રિષભ પંતે લગાવી છલાંગ… કોહલીને નુકસાન, 10 વર્ષ બાદ ટોપ-20માંથી થયો બહાર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર