Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આજથી દક્ષિણ ગુજરાતમાં તો આવતી કાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી : આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી

Sat, September 27 2025

રાજ્યમાં મેઘરાજાની વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે આજથી દક્ષિણ ગુજરાતમાં અને આવતીકાલથી સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં મેઘરાજા ચાર દિવસ સુધી ધોધમાર વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે, ખાનગી હવામાન એજન્સી દ્વારા મેઘરાજા 10 ઓક્ટોબર સુધી દે ઘનાઘન વરસાદ વરસાવે તેવી શક્યતા દર્શાવી છે. બીજી તરફ શુક્વારે રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો હતો અને રાજકોટ તેમજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું.

આ પણ વાંચો : મેઘરાજા રિટર્ન : હાથિયો નક્ષત્રમાં કરશે તોફાની બેટિંગ, આ તારીખથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી રાજ્યના નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ હળવો ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

આ પણ વાંચો :ભારત-પાકિસ્તાન 13મી વખત ફાઈનલમાં ટકરાશે : ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

દરમિયાન આવતીકાલથી ત્રણ દિવસ સુધી સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમા ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.બીજી તરફ શુક્રવારે મેઘવિરામ જેવી સ્થિતિમાં દ્વારકાના કલ્યાણપુરમાં 10 મીમી વરસાદ વરસ્યો હતો જયારે તાપીના વડોદ, રાજકોટના ગોંડલ, ડાંગના સુબીર અને વાપીના વલસાડમાં એકથી બે મીમી વરસાદ વરસ્યો હતો. સાથે જ શુક્રવારે મહત્તમ તાપમાનમાં વધારો થતા રાજકોટ અને અમદાવાદમાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Share Article

Other Articles

Previous

શેર-મ્યુચ્યુઅલ ફંડના નફા ઉપર હવે રિબેટ નહીં મળે : કરદાતાઓને ભરવો પડશે ટેક્સ, આ તારીખ સુધી ટેક્સ નહીં ભરો તો લાગશે દંડ

Next

ભારત-પાકિસ્તાન 13મી વખત ફાઈનલમાં ટકરાશે : ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
17 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
17 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
17 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
18 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ લોકોની હત્યા કરતી વખતે રેકોર્ડિંગ કર્યું હતું, એનઆઇએની તપાસમાં ધડાકો
Breaking
12 મહિના પહેલા
રતન ટાટાનો શ્વાન માટે અનહદ પ્રેમ !! પોતાના બીમાર શ્વાન માટે પ્રિન્સ ચાર્લ્સ પાસેથી મળતો એવોર્ડ લેવા ન ગયા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દુનિયાનો સૌથી ઉંચો પગાર ધરાવતો માણસ કોણ છે ?? શું કામ કરે છે ?? પગાર સાંભળીને તો હોશ ઊડી જશે
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
‘મન કી બાત’ : દરેક વર્ગના લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર