Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કેનેડાના વડાપ્રધાનનો ફરી ભારત વિષે નકારત્મક બકવાસ, શું કહ્યું ? વાંચો

Sun, November 12 2023

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જ્યારે તક મળે ત્યારે ભારત વિષે નકારાત્મક નિવેદનો કરતાં રહે છે અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ફરી એકવાર વાહિયાત આરોપ લગાવ્યા હતા. એમણે કહ્યું હતું કે જો શક્તિશાળી દેશો આવું કરશે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઊલલંઘન કરશે તો દુનિયા જોખમમાં મુકાઇ જશે.

કેનેડાની ધરતી પર તેના જ નાગરિક નિજ્જરની હત્યાની તપાસમાં શું પ્રગતિ થઈ છે અને જો કોઈ પ્રગતિ ન થઈ હોય તો શું અમેરિકાએ ભારત પ્રત્યે કેનેડા વતી કડક વલણ અપનાવવું જોઈએ? તેવા પત્રકારના સવાલના જવાબમાં ટ્રુડોએ ફરી એ જ જૂના આરોપોનું પુનરાવર્તન કર્યું જે તેમણે કેનેડાની સંસદમાં ભારત પર લગાવ્યા હતા.

ટ્રુડોએ કહ્યું કે શરૂઆતથી જ જ્યારે અમને વિશ્વાસનીય આરોપો વિશે જાણ થઇ કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સંડોવાયેલા છે, ત્યારે અમે ભારતનો સંપર્ક કર્યો અને તેમને આ મામલે તપાસમાં જોડાવા કહ્યું. સહકાર આપવા વિનંતી કરી.
તેમણે વધુમાં કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય કાયદા અને કેનેડિયન સાર્વભૌમત્વના આ ગંભીર ઉલ્લંઘન પર કાર્યવાહી કરવા માટે અમેરિકા અને અમારા અન્ય મિત્ર દેશોનો પણ સંપર્ક કર્યો હતો. આ એવી વસ્તુ છે જે અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

કેનેડાના વડાપ્રધાને કહ્યું કે અમે અમારા તમામ સહયોગીઓ અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, તપાસ એજન્સીઓ તેમનું કામ કરતી રહેશે. કેનેડા એક એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે અને તેના માટે ઊભો રહે છે. કારણ કે જો સત્તા સાચા-ખોટાનો નિર્ણય લેવાનું શરૂ કરે, જો મોટા દેશો કોઈપણ પરિણામની ચિંતા કર્યા વિના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરશે, તો સમગ્ર વિશ્વ દરેક માટે વધુ જોખમી બની જશે.

Share Article

Other Articles

Previous

પરાજય ઈફેક્ટ: ઈંગ્લેન્ડ ટીમમાંથી ૯ ખેલાડી `આઉટ’

Next

અમદાવાદમાં ફૂટપાથ પર સૂતાં ગરીબોની બાજુમાં અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરે જુઓ શું મૂક્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું વધુ એક દુર્ઘટનાની જોવાતી હતી રાહ!? રાજકોટના કેસરી હિન્દ પુલનું આયુષ્ય એક દસકા પહેલા જ પૂર્ણ, છતાં તંત્ર નિંદ્રાધીન
9 કલાક પહેલા
Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
10 કલાક પહેલા
હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું  
10 કલાક પહેલા
PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2250 Posts

Related Posts

તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં સારવાર અર્થે ખસેડાયો
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
લોકસભા ચૂંટણી માટે આજે ઇવીએમ, વિવિપેટનું રેન્ડમાઇઝેશન
રાજકોટ
1 વર્ષ પહેલા
દેશને તેની પ્રથમ ઝડપી ટ્રેન ‘નમો ભારત’ મળી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદ : વક્ફ બોર્ડ બિલ માટેની JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી, વાતાવરણ તંગ બન્યું
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર