Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

જસદણ : ‘હું જીવનથી કંટાળી ગયો છું…’તલાટી મંત્રીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

Sat, August 10 2024

પેટા..વીરનગર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અભિષેક દેવમોરારીએ આટકોટ ભાડાના મકાનમાં ફાંસો ખાધો, પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી

વોઇસ ઓફ ડે, રાજકોટ

જસદણ તાલુકાના વીરનગર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેક દેવમોરારીએ સ્યુસાઇડ નોટમાં ‘હું જીવનથી કંટાળી ગયો છુ’ તેવું લખી આટકોટ ભાડાના મકાનમાં ફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી.પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વિરનગર ગ્રામ પંચાયતમાં છેલ્લા સાત મહિનાથી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેકે ગઇકાલે આટકોટ સ્થિત ભાડાના મકાનમાં પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.બનાવ અંગે જાણ થતાં જ આટકોટ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.મૃતદેહને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલે ખસેડી ગાંધીનગર રહેતા તેમના પરિવારને જાણ કરી હતી. દરમિયાન પોલીસને મૃતક યુવક પાસથી એક સ્યુસાઈડ મળી હતી.જેમાં લખ્યું હતું કે, ‘ હું જીવનથી કંટાળી ગયો છું. કોઈનો વાંક નથી.. ‘ બનવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:

gujaratgujarat newsjasdanrajkotsuicide

Share Article

Other Articles

Previous

યુવાનોને વટ પાડવો ભારે પડ્યો !! વલસાડમાં દેશી પિસ્તોલ સાથે બેની ધરપકડ

Next

સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને ક્યા દેશના નાગરિક કહ્યા ?? મોદી-શાહને પણ શું કહ્યું ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા: ભાજપના સ્થાનિક નેતાઓ સામે આકરા પ્રહારો
3 કલાક પહેલા
સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર ભીષણ હુમલો: 1 ભારતીયનું કરુણ મોત, 2 ઈજાગ્રસ્ત
3 કલાક પહેલા
મુંબઈનું વાયુ પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વણસતાં હાઈકોર્ટની લાલ આંખ: નિષ્ક્રિય અધિકારીઓને આકરી ફટકાર
3 કલાક પહેલા
બાંગ્લાદેશે નકારેલું ઝેરી જહાજ અલંગમાં લવાયું: 567 ટન કેમિકલ પાવડર મામલે RTI માં GPCB નો ઘટસ્ફોટ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3788 Posts

Related Posts

ફ્રીમાં સારવાર કરતી એનિમલ હેલ્પલાઈન, 380 પશુઓની મેજર સર્જરી કરી આપ્યું નવજીવન
રાજકોટ
2 વર્ષ પહેલા
શું મુન્નાભૈયા ફરી મિર્ઝાપૂરમાં ભૌકાલ મચાવશે ?? 24 કલાક બાદ રલીઝ થશે સિઝન-3નો બોનસ એપિસોડ
Entertainment
2 વર્ષ પહેલા
અમેરિકાના ફ્લોરીડાના એક મોલમાં અજાણ્યા શખસો દ્વારા ગોળીબાર કરવામાં આવતા એક વ્યક્તિનું મોત, કેટલાક ઘાયલ
Breaking
3 વર્ષ પહેલા
IPL 2025 Mega Auction : CSKનો સ્ટાર ખેલાડી હવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે, જાણો કેટલા મળ્યા રૂપિયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર