Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

અખાત્રીજ “શુકન” સાચવવું પડશે મોંઘું : સોનુ ઐતિહાસિક સપાટીએ : 1,00,000 ને પાર

Mon, April 21 2025

લગ્નગાળો શરૂ થઈ ગયો છે ત્યારે સોનાના ભાવમાં પણ જબરજસ્ત ઉછાળો આવ્યો છે. લગ્નપ્રસંગમાં સોનાની ખરીદીને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે સોનાની ખરીદી વધુ જ મોંઘી પડશે તેવું લાગી રહ્યું છે. સોનુ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. સોનાએ 1,00,000ની સપાટી પાર કરી છે. 3 મહિનામાં 20,000 રૂ.વધારો થયો છે. ત્યારે અખાત્રીજે “શુકન” સાચવવું લોકોને મોંઘું પડશે તેવું લાગી રહ્યું છે.

શા માટે વધી રહ્યા છે સોનાના ભાવ ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર 90 દિવસનો પ્રતિબંધ લાદ્યો છે. જોકે, તે સંપૂર્ણપણે નાબૂદ થયું નથી. તે જ સમયે, ચીન અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધને કારણે વૈશ્વિક ચિંતાઓ વધી ગઈ છે. જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ એટલે કે સોના તરફ વળી રહ્યા છે.

21 એપ્રિલએ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો અને 10 ગ્રામ સોનાનો ભાવ 1,00,050 એ માર્કેટ બન્ધ થયું હતું.100 ગ્રામ સોનુ 10 લાખએ પહોંચી ગયું છે.હવે સામાન્ય અને મધ્યમવર્ગ પરિવારને સોનુ ખરીદવું સપનું બની રહ્યું છે.પીળી ધાતુમાં નવી તેજીનો દોર શરૂ થયો છે.એક જ દિવસમાં 51 ડોલરનો ઉછાળો આવતાં 3500 ડોલરએ આવી ગયો છે.

4 મહિનામાં સોનામાં 25%ના વધારા સાથે  ₹20,000 અને ચાંદીમાં 6800 હજાર નો વધારો નોંધાયો છે. જાન્યુઆરીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 78,500 હતો. અમેરિકાએ ચીન પર આયાત ડ્યુટી વધારીને 245 ટકા કરવાની જાહેરાત પોતાની સાથે જ ડોલર ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે.

આ બંને દેશ વચ્ચે ટ્રેડવોરના પગલે અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે તો ડોલર એપ્રિલ 2022 પછીની સૌથી નીચી સપાટીએ આવી જતા અને વિશ્વની મધ્યસ્થ બેન્કોમાં વધી રહેલી સોનાની માંગના લીધે દિવસે ને દિવસે સોનુ સળગી રહ્યું છે. 24 કેરેટના 10 ગ્રામના 1,00,050 અને 22 કેરેટનો 89,320 ભાવ નોંધાયો છે

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદી સાઉદી અરબની બે દિવસની યાત્રા પર રવાના, ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મહત્વના મુદ્દે વાટાઘાટ થશે

Next

પોપ ફ્રાન્સિસના નિધન પછી કેવી રીતે થશે નવા પોપની પસંદગી ? શું છે સફેદ અને કાળા ધુમાડાનું રહસ્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 દિવસ પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
12 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
12 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
12 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

નરેન્દ્ર મોદી કાલે સ્ટેચ્યુ ઑફ યુનિટી- એકતાનગરની મુલાકાતે : 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
ગુજરાત
7 મહિના પહેલા
મનમોહનસિંહના અસ્થિનું યમુના નદીમાં વિસર્જન
ટ્રેન્ડિંગ
5 મહિના પહેલા
ભક્તો અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ સુધી જઈ નહીં શકે
નેશનલ
2 વર્ષ પહેલા
આવાસ કૌભાંડ નડ્યું: કોર્પોરેટર વજીબેન-દેવુબેન ૬ વર્ષ માટે સસ્પેન્ડ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર