Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ, 28 જુલાઈ સુધી યથાવત રહેશે વરસાદી માહોલ

Sat, July 25 2026

ગુજરાત પરથી મેઘરાજાનો કૃપા મહેર હજુ ઓછી થવાના એંધાણ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી 48 કલાક રાજ્ય માટે ભારે રહેવાની સંભાવના છે, જ્યારે એકંદરે 28 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેને લઈને તંત્ર અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોખમ 

અંબાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં સત વરસાદને કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

આ પણ વાંચો: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-દક્ષિણ ગુજરાતની સ્થિતિ 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, દ્વારકા, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

તો બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

28 જુલાઈ સુધી યથાવત રહેશે વરસાદ 

નિષ્ણાતોનું કહેવું છે કે રાજ્યમાં સક્રિય થયેલો આ વરસાદી માહોલ 28 જુલાઈ સુધી યથાવત રહેવાની શક્યતા છે. એટલે કે આવતા 3-4 દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે.

તંત્રની અપીલ 

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે. નાગરિકોને સ્થાનિક તંત્ર અને ભારતીય હવામાન વિભાગ IMDની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

Tags:

EmergencyPreparednessFloodWatchheavyrainJulyWeatherNatureWeatherRainForecastRainyConditionsRainyDaysRainySeasonRainyWeatherSevereWeatherStaySafeStormWarningWeatherAlertWeatherNewsWeatherUpdate

Share Article

Other Articles

Previous

દેવેન્દ્ર ફડણવીસ બનશે આગામી શિક્ષણ મંત્રી

Next

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
47 મિનિટutes પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
2 કલાક પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
2 કલાક પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

આજનું રાશિફળ : આ રાશિના જાતકોની અધુરી ઈચ્છાઓ થશે પૂરી, દિવસ આનંદમય રહેશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
છેલ્લા બે દિવસોમાં ઈઝરાયલના હુમલામાં હીઝબુલ્લાહના 140 લડાકુઓના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શાહરૂખને ‘જવાન’ માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,’એનિમલ’ને 5 એવોર્ડ
Entertainment
2 વર્ષ પહેલા
કંદહાર વિમાન અપહરણકાંડમાં નિર્ણયો લેવામાં અત્યંત ગંભીર ભૂલો થઈ હતી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર