Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન

Wed, July 8 2026

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ ભારે વરસાદે તબાહી મચાવી છે. સુરત અને વલસાડ જિલ્લામાં રોડ-રસ્તા ધોવાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર સંજોગો વચ્ચે રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે. તે દરમિયાન તેઓ રાહત-બચાવ કામગીરી, પાણીના સ્તર અને તંત્રની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરશે.

CM કાલે સુરત અને વલસાડના પ્રવાસે, સ્થળ પર કરીને સ્થિતિનો તાગ લેશે 

રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે સુરત અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બંને જિલ્લાની મુલાકાતે જવાના છે. 

તેમનો મુખ્ય ઉદ્દેશ અસરગ્રસ્ત ગામો અને શહેરી વિસ્તારોની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાનો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવાનો છે.

રાહત કામો અને મોનીટરીંગની કરશે સમીક્ષા, મંત્રીઓને પણ આદેશ 

મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમ અને રાહત શિબિરોની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, નદીઓની સપાટી અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા મોનીટરીંગની સંપૂર્ણ માહિતી લેશે. 

આ સાથે તેમણે રાજ્યના તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓના પ્રભારી અને સ્થાનિક મંત્રીઓને પણ તાત્કાલિક તેમના વિસ્તારમાં પહોંચીને પાણી ભરાવાના સ્થળોની મુલાકાત લેવા અને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. કોઈપણ નાગરિકને તાત્કાલિક મદ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્દ્ર પણ સતર્ક, નુકસાની બાદ જ સહાયની જાહેરાત 

ઉલ્લેખનીય છે કે ગુજરાતની વરસાદી પરિસ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મુખ્યપ્રધાન સાથે ટેલિફોન પર ચર્ચા કરીને સ્થિતિની જાણકારી મેળવી હતી. જેનાથી સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે સત નજર રાખી રહી છે. 

સહાયની જાહેરાત અંગે પૂછતા અધિકારીઓનું કહેવું છે કે હાલ વરસાદ ચાલુ હોવાથી તરત કોઈ જાહેરાત કરવી મુશ્કેલ છે. પહેલા નુકસાનીનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવશે. CM સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરીને આગામી રણનીતિ નક્કી કરશે.

“ક્યાંય બેદરકારી ન ચાલે” – CMની સ્પષ્ટ સૂચના 

મુખ્યપ્રધાને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે અકસ્માત ન થવો જોઈએ. તંત્ર દ્વારા સમયસર રેસ્ક્યુ, રાહત સામગ્રીની વહેંચણી અને પાણીના નિકાલની કામગીરી થવી જોઈએ. 

આ મુલાકાત બાદ તંત્રની કામગીરી કેટલી અસરકારક રહી અને ભવિષ્યમાં વધુ વરસાદની સ્થિતિમાં કેવા પગલાં લેવાના છે તેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવશે. ટૂંકમાં, CMની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના લોકો માટે સરકારના સહકારનું સૌથી મોટું આશ્વાસન બનશે.

Tags:

ChiefMinisterVisitCommunitySupportDamageAssessmentDisasterManagementEmergencyResponseFloodReliefGovernmentAlertNaturalDisastersPublicSafetyRainsAndFloodsReliefEffortsStateGovernmentSURATvalsadWeatherUpdate

Share Article

Other Articles

Previous

24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ

Next

વર્ષાઋતુની મોજ માણવા અને રીલ બનાવવા જતાં ચારેય યુવાનો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
21 મિનિટutes પહેલા
મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ
28 મિનિટutes પહેલા
24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ
40 મિનિટutes પહેલા
વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
1 કલાક પહેલા
Categories

નેશનલ

3236 Posts

Related Posts

રાજકોટ પોલીસ કમિશનર કચેરી નજીકથી જ છરીની અણીએ થયું’તું અપહરણ : ફઈ-ભત્રીજીના લાપત્તા થવાના બનાવમાં નવો વળાંક
ક્રાઇમ
11 મહિના પહેલા
બાબા રામદેવે શું કર્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
હવે તમે ડાયટ પ્લાન ફ્રીમાં કરી શકશો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયેટિશિયન OPD શરૂ
ગુજરાત
1 વર્ષ પહેલા
PM મોદીએ કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલીઝંડી, જાણો કેટલું છે ભાડું, શું છે સુવિધા?
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર