Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

RFID થી CCTV સુધી: અમદાવાદમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આજથી નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, પીળી લાઈન અડી તો ગયા કામથી

Mon, July 13 2026

અમદાવાદમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હવે વધુ સખત બન્યું છે. આજથી એટલે કે 13 જુલાઈથી અમદાવાદ RTOમાં AI આધારિત હાઈટેક ટેસ્ટ ટ્રેક શરૂ થઈ ગયો છે. હવે માણસ નહીં, કોમ્પ્યુટર જ નક્કી કરશે કે તમે પાસ છો કે ફેલ. આ નવી સિસ્ટમમાં RFID ટેગ, ફેસ કેપ્ચર, ફરજિયાત વીડિયો અને ઓટોમેટિક સિગ્નલ છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને માટે બેલેન્સ, રિવર્સ S, ઇંગ્લિશ 8 અને પેરેલલ પાર્કિંગની કસોટી પીળી લાઈનના કડક નિયમો સાથે આપવી પડશે.

ટેસ્ટની નવી સંપૂર્ણ પ્રક્રિયા 

ટેસ્ટ આપતા પહેલા 4 સ્ટેપ ફરજિયાત છે: 

– રજિસ્ટ્રેશન: રજિસ્ટ્રેશન ટેબલ પરથી RFID ટેગ લેવો પડશે. 

– ઇન્ફોર્મેશન વીડિયો: ટેસ્ટના નિયમો સમજાવતો વીડિયો જોવો ફરજિયાત છે. વીડિયો જોયા વિના સીધા ટ્રેક પર જશો તો સિસ્ટમ તમને પકડી લેશે અને આગળ જવા નહીં દે. 

– ફેસ કેપ્ચર: ટેસ્ટ શરૂ થતા પહેલા તમારો ફોટો લેવાશે. 

– ઓટોમેટિક સિગ્નલ: ગ્રીન સિગ્નલ થાય ત્યારે જ ટેસ્ટ શરૂ કરવાનો રહેશે.

આ પણ વાંચો: ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી  અર્જુન મોઢવાડિયા

ટુ-વ્હીલરના નિયમો – 60 સેકન્ડની કસોટી 

સરપેન્ટાઈન ટ્રેક 60 સેકન્ડમાં પૂરો કરવાનો છે. તેમાં 3 કડક શરતો: 

1.  બતાવેલી દિશામાં જ વાહન ચલાવવું 

2.  ટ્રેકની બંને બાજુની પીળી લાઈનને અડવાનું નહીં 

3.  ટેસ્ટ દરમિયાન પગ જમીન પર ન મૂકવો. પગ મૂક્યો એટલે ‘ફૂટફોલ’ અને તમે તરત ફેલ. 

ફોર-વ્હીલરના 3 મહત્ત્વપૂર્ણ તબક્કા 

– રિવર્સ S – 150 સેકન્ડ: ગાડી આગળ લઈ જઈને રિવર્સમાં S આકારમાં છેડે સુધી લઈ જવાની છે. પીળી લાઈન 2 વાર સુધી હિટ કરી શકો, ત્રીજી વાર ફેલ. ગાડી આગળ કે સીધી કાઢી તો પણ ફેલ. 

– ઇંગ્લિશ 8 – 120 સેકન્ડ: દિશા મુજબ 8 આકારમાં ગાડી ચલાવવાની છે. કર્બ 2 વારથી વધુ હિટ થાય તો ફેલ. 3 સેકન્ડથી વધુ ગાડી ઊભી રાખી શકાતી નથી અને રિવર્સ પણ લઈ શકાતી નથી. 

– પેરેલલ પાર્કિંગ – 130 સેકન્ડ: આ સૌથી અઘરો તબક્કો. રિવર્સમાં આપેલા બોક્સમાં પેરેલલ પાર્ક કરવાની છે. અહીં એક પણ કર્બ કે પીળી લાઈનને અડવાની છૂટ નથી. સાચી રીતે પાર્ક થાય એટલે ડિસ્પ્લે પર ‘VEHICLE PARKED MOVE AHEAD’ લખાઈ આવશે. પાર્કિંગમાંથી બહાર કાઢતી વખતે પણ લાઈનને અડવી ન જોઈએ.

ખાસ સુવિધા 

જો કોઈ ટેક્નિકલ ખામી કે ખાસ કારણથી મુશ્કેલી થાય તો CCTV ફૂટેજને એવિડન્સ તરીકે જોઈને રી-ટેસ્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે.

AI સિસ્ટમના કારણે હવે ટેસ્ટ 100% પારદર્શક અને ભેદભાવ રહિત બનશે. તેથી ટેસ્ટ આપતા પહેલા સારી પ્રેક્ટિસ કરીને જ જવું.

Tags:

AhmedabadAIDrivingTestAIInTransportationCCTVDrivingLicenseDrivingSkillsDrivingTestFutureOfDrivingInnovativeTestingLicenseToDriveRFIDRoadSafetySmartTechnologyTrafficSafetyYellowLineChallenge

Share Article

Other Articles

Next

ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી  અર્જુન મોઢવાડિયા    

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
RFID થી CCTV સુધી: અમદાવાદમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આજથી નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, પીળી લાઈન અડી તો ગયા કામથી
8 મિનિટutes પહેલા
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી  અર્જુન મોઢવાડિયા    
32 મિનિટutes પહેલા
149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ
39 મિનિટutes પહેલા
હરિયાણાના નૂહમાં વિધવા સાથે સામૂહિક દુષ્કર્મ
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3260 Posts

Related Posts

વર્લ્ડકપ જીત્યા બાદ ઑસ્ટે્લિયન મીડિયાએ ભારતની ઉડાવી ઘોર મજાક !!
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
રાજકોટમાં કાલે ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડના આ 11 ખેલાડી મેદાને ઉતરશે : પ્લેઈંગ 11ની જાહેરાત, મેદાનમાં રનનો થશે વરસાદ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાબાની રવિવારે સાંજે દફન વિધિ થઈ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
Entertainment
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર