Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રૂા.૫૦૦માં ગણેશજીની માટીની મૂર્તિ અપાશે: ઘરમાં જ કરી શકાશે વિસર્જન

Thu, August 6 2026

મહાપાલિકા-સ્વનિર્ભર શાળાનું આવકારદાયક પગલુ: ક્યુઆર કોડ થકી રજિસ્ટે્રશન જરૂરી

દરેક શાળાએથી જ કરાશે વિતરણ, વ્હેલા તે પહેલાના ધોરણે કરાશે વિતરણ

આગામી સપ્ટેમ્બર મહિનામાં નાના-મોટા સૌ કોઈના પ્રિય એવા ગણેશજીનો મહોત્સવ આવી રહ્યો છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ઘર-ઘરમાં ગણેશજીની નાની-મોટી મૂર્તિની સ્થાપના કર્યા બાદ એકથી લઈ અગીયાર દિવસ સુધી ભાવિકો ગણેશજીની ભક્તિમાં લીન થયેલા જોવા મળશે. કોઈ ઘર દ્વારા એક, કોઈ પરિવાર દ્વારા ત્રણ તો કોઈ પરિવાર દ્વારા પાંચ-સાત અથવા તો અગીયારમા દિવસે ગણપતિજીનું મૂર્તિનું ભારે હૈયે વિસર્જન પણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે રાજકોટમાં પ્લાસ્ટિક ઓફ પેરિસની ઓછી અને માટીના ગણેશજીની મૂર્તિ વધુમાં વધુ સ્થાપિત થાય તે માટે મહાપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક આવકારદાયક નિર્ણય લઈને રૂા.૫૦૦માં મૂર્તિનું વિતરણ કરવામાં આવશે જેથી લોકો પોતાના ઘરમાં જ મૂર્તિનું વિસર્જન કરી શકશે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર ડૉ.નેહલ શુક્લએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના સંકલ્પને સાકાર કરવા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહાપાલિકા સતત વિવિધ જનજાગૃતિ અભિયાનો હાથ ધરી રહી છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ભગવાન ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓનું જળાશયોમાં વિસર્જન કરવાથી માછલાઓના મૃત્યુ થાય છે સાથે સાથે પાણી પણ દૂષિત થઈ રહ્યું હોય આ હાનિને અટકાવવા માટે માટીની મૂર્તિઓનો ઉપયોગ સમયની માંગ બની રહ્યો છે. આ પહેલ દ્વારા વધુમાં વધુ નાગરિકો ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે અને ભગવાન ગણેશજીની મૂર્તિના વિસર્જન પછી પણ પર્યાવરણને કોઈ નુકસાન પ પહોંચે તે માટે અંદાજે એક ફૂટ ઉંચાઈની ઉચ્ચ ગુણવત્તાનીમાટીની શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ `નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે માત્ર રૂા.૫૦૦ના ટોકનદરે ઉપલબ્ધ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: આપણી લાગણીઓનું રિમોટ સ્ક્રીનના પીક્સેલમાં છે!  

આ મૂર્તિઓ સંપૂર્ણપણે કુદરતી માટીમાંથી તૈયાર કરવામાં આવી હોવાથી ઘરમાં જ ટબની અંદર સરળતાથી વિસર્જિત થઈ જાય છે. આ માટે સેલ્ફ ફાયનાન્સ શાળાનો સહયોગ મળી રહ્યો હોય મહાપાલિકા દ્વારા કોઈ પ્રકારનો ખર્ચ કરવામાં આવ્યો નથી. લોકોએ માટીના ગણેશજીની મૂર્તિ લેવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. સ્કેન કર્યા બાદ તેમાં મોબાઈલ નંબર આપવાનો રહેશે. રજિસ્ટે્રશન થઈ ગયા બાદ લોકોને મૂર્તિ ક્યારે લઈ જવી તેની વિગત પણ આપવામાં આવશે.

Tags:

ArtisanCraftsCelebrateResponsiblyClayIdolCulturalHeritageDIYImmersionEcoFriendlyGaneshaFestiveVibesGanesha2023GaneshaFestivalGaneshaIdolGaneshaLoversGaneshChaturthiHandmadeIdolsHomeImmersionSustainableCelebration

Share Article

Other Articles

Previous

દેખાવકાર યુવાનો સામે પગલાં લેવામાં મર્યાદા રાખો, એમની વાત સાંભળો; સુપ્રીમ કોર્ટની ટકોર

Next

આપણી લાગણીઓનું રિમોટ સ્ક્રીનના પીક્સેલમાં છે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
25 મિનિટutes પહેલા
NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
27 મિનિટutes પહેલા
ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
28 મિનિટutes પહેલા
મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
29 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

બી ડિવિઝન પોલીસ મથકમાં યુવકનું હાર્ટ એટેકથી મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
મરઘા ઉછેર કેન્દ્ર શરૂ ન કરતા જમીન ખાલસા કરતા આસિસ્ટન્ટ કલેકટર
ગુજરાત
1 વર્ષ પહેલા
તો તથ્ય પટેલને તાત્કાલિક સરેન્ડર કરવું પડશે…જાણો કયા કારણોસર તથ્યને અપાયા 4 દિવસના જામીન
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આ દેશનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફુલ : અમેરિકા રેન્કિંગમાં નીચે સરક્યુ, જાણો ભારતનું સ્થાન
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર