Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

 “સાધુ હોવાથી મને ખોટી રીતે….” છેતરપિંડીનાં આરોપ મામલે જે.કે.સ્વામીનો ખુલાસો

Wed, May 29 2024

સુરતમાં થોડા દિવસ પહેલા તબીબ સાથે છેતરપીંડીની ઘટના સામે આવી હતી જેમાં જૂનાગઢના જે.કે.સ્વામી સહિત સાત લોકો દ્વારા કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. જમીનમાં રોકાણ કરાવવાના નામે ઠગાઈ આચારી હોવાના આક્ષેપ સાથે સ્વામી સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ મામલે જે.કે.સ્વામીનો વિડીયો સામે આવ્યો છે જેમાં પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના સ્વામી દ્વારા  આક્ષેપ કરવામાં આવ્યા છે .

સુરતમાં વરાછાના ડોક્ટર સાથે સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે ઠગાઇ થઈ છે. જૂનાગઢ મંદિરના મહંત જે.કે.સ્વામી અને તેમના મળતિયાઓ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો ત્યારે આ મામલે જે.કે.સ્વામીએ   નિવેદન આપીને જણાવ્યું હતું કે તબીબ દ્વારા ખેડૂતને રૂપિયા આપ્યા છે,જે રૂપિયા ફસાતા પોતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. મેં ક્યારેય તબીબ પાસે રૂપિયા લીધા જ નથી. સાધુ હોવાથી મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં સ્વામીએ કહ્યું હતું કે મારી વિરુદ્ધ અગાઉ પણ ઇકોસેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. લાગવગ અને રૂપિયાના જોરે મારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. મોટા માણસોને સાથે રાખી અને ગુંડા તત્વો દ્વારા મને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી સમાજ અને સંપ્રદાયમાં બદનામ કરવામાં આવ્યો છે. મારા આશ્રમ પણ હું જઇ શકતો નથી. સરકાર અને ન્યાયતંત્ર પાસે મને ન્યાયની અપેક્ષા છે.

Tags:

Fraudgujarat newsGUJARTAjk swamiSURAT

Share Article

Other Articles

Previous

આખુ પાકિસ્તાન ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારે : ફવાદ ચૌધરી

Next

સુરત ફાયર વિભાગ હરકતમાં : ફાયર NOC વગરની 600થી વધારે દુકાનો કરાઈ સીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
3 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

નરેન્દ્ર મોદીને કઠપૂતળી કહેવાનું કોને ભારે પડ્યું જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : સરકારી જમીન ખાનગી કરી દેવા પ્રકરણમાં મામલતદાર કચેરીના ઢાંક પિછોડા, રાવળાહક્કની બોગસ એન્ટ્રીમાં તલાટીએ લાંચમાં લીધેલી કિયા કાર છીનવાઈ
રાજકોટ
1 વર્ષ પહેલા
કોઈ પણ યુનિવર્સિટીમાં એક જ દેશના 5 ટકાથી વધુ વિદ્યાર્થી નહી ચાલે : ટ્રમ્પનું વધુ એક આકરું પગલું, આ 2 દેશના વિદ્યાર્થીઓને પડશે અસર
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
નાણામંત્રી નિર્મલાએ બેન્કોને શું સૂચના આપી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર