Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

બગોદરા-સનાથલ હાઈવે 6-7 ફૂટ પાણી ભરાતાં બંને બાજુ બંધ!

Fri, July 24 2026

સૌરાષ્ટ્ર જનારા વાહનચાલકો સાવધાન: ચાંગોદર પાસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા બગોદરા-સનાથલ હાઈવે તાત્કાલિક અસરથી બંને બાજુ બંધ કરી દેવામાં આવ્યો છે અને 40 થી 50 કિમી લાંબા વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા છે.

6 થી 7 ફૂટ પાણી ભરાતાં હાઈવે બંધ કરવાનો નિર્ણય

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદને કારણે ચાંગોદર નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર પાણી ભરાતાં અનેક વાહનો ફસાયા હતા.

એસ.પી. ઓમ પ્રકાશ જાટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાઈવે પર કેટલીક જગ્યાઓએ 6 થી 7 ફૂટ જેટલું ઊંડું પાણી ભરાઈ ગયું છે, જેથી કોઈ પણ વાહન ત્યાંથી પસાર થઈ શકે તેમ નથી. હાલ ફસાયેલા વાહનોને સુરક્ષિત બહાર કાઢવા અને વધુ કોઈ અકસ્માત ન થાય તે માટે બગોદરાથી સનાથલ સુધીનો આખો હાઈવે કામચલાઉ ધોરણે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં વાવ, થરાદ, પાટણ, અને અરવલ્લી જિલ્લામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

વાહનચાલકો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ

પાણી ન ઓસરે ત્યાં સુધી પ્રશાસન દ્વારા નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓ (Diversion Routes) ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી છે. આ ડાયવર્ઝન મૂળ રસ્તા કરતા અંદાજે 40 થી 50 કિલોમીટર લાંબા રહેશે:

અમદાવાદથી રાજકોટ તરફ:➡️ સનાથલ સર્કલ ➡️ એક્સપ્રેસવે ➡️ વેજલકા ➡️ બગોદરા

સૌરાષ્ટ્રથી અમદાવાદ તરફ: ➡️ બગોદરા ➡️ વેજલકા ➡️ એક્સપ્રેસવે ➡️ એસ.પી. રિંગ રોડ

ઉત્તર સૌરાષ્ટ્ર / સુરેન્દ્રનગર તરફ જવાનો વૈકલ્પિક રસ્તો:

જે વાહનચાલકોને સીધા આગળ વધવું હોય તેઓ વિરમગામ અને સુરેન્દ્રનગર થઈને પોતાનો પ્રવાસ આગળ ધપાવી શકશે.

વાહનચાલકોને પ્રશાસનની વિનંતી

હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી ખોટો જોખમ ન ખેડવા અને પોલીસ દ્વારા આપવામાં આવેલા ડાયવર્ઝન રૂટનો જ ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

Tags:

BagodaraSanathalCommunitySafetyEmergencyServicesFloodAlertHighwayClosureInfrastructureIssuesLocalNewsMonsoonSeasonNaturalDisasterRoadConditionsSafetyFirstStayInformedTrafficUpdateTravelAdvisoryWaterloggedRoadsWeatherImpact

Share Article

Other Articles

Previous

રાધનપુરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર; 242 તાલુકામાં મેઘમહેર

Next

કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ 49 ટીમો અને ઇન્ડિયન આર્મીની 06 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
10 સેકન્ડ પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
8 મિનિટutes પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
10 મિનિટutes પહેલા
દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
12 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

છ વર્ષના મુસ્લિમ બાળકની છરીના 26 ઘા ઝીંકી હત્યા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
નીતિશ કુમાર માટે હવે શું થઈ રહી છે નવી માંગણી ? શું છે ચર્ચા ? વાંચો
Entertainment
1 વર્ષ પહેલા
મુંબઈના દાદર વિસ્તારમાં સલમાન ખાનના શૂટિંગના સેટ પર અજાણ્યો યુવક ધસી આવ્યો, લોરેન્સના નામે ધમકી આપી : પોલીસે પૂછપરછ શરૂ કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એરપોર્ટ પર વૃદ્ધ પાસેથી ૬ જીવતાં કારતૂસ મળતાં જ થઈ પડી દોડધામ !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર