Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ૭૦ ટકા જેટલું મતદાન : આજે મતગણતરી

Thu, September 26 2024

સરકારી શિક્ષકમાં ૩૬૯૬ મતદારોએ જયારે સંચાલક મંડળમાં ૪૪૩૯ મતદારોએ મતદાન કર્યું

રાજકોટ : ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સરકારી શિક્ષક અને સંચાલક મંડળની કુલ બે બેઠકો માટે ૭૦ ટકા જેટલું મતદાન થયા બાદ આજે ગાંધીનગરના રૂપાલ ખાતે આવેલ વરદાયિની હાઈસ્કૂલમાં મતગણતરી કરવામાં આવનાર હોય શિક્ષણ જગતમાં ભારે ઉતેજના છવાઈ છે, નોંધનીય છે કે, છેલ્લી પાંચ ટર્મથી સંચાલક મંડળમાં એકચક્રી શાસન કરનાર પ્રિયવદન કોરાટ સામે આ વખતે બબ્બે મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હોય આ ચૂંટણીજંગ વિધાનસભા અને લોકસભા જેવો હાઈવોલ્ટેજ બન્યો હતો.

રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મંગળવારના રોજ રાજ્યના ૫૮ મતદાન મથકો ઉપર સરકારી શિક્ષક અને સંચાલક મંડળની ૨ બેઠકોની ચૂંટણી સમગ્ર રાજ્ય કક્ષાએ યોજાઈ હતી, જેમાં સરકારી શિક્ષકમાં ૪૬૭૭ પૈકી ૩૬૯૬ મતદારોએ જયારે સંચાલક મંડળમાં ૬૩૧૦ પૈકી ૪૪૩૭ મતદારોએ મતદાન કરતા ૭૦ જેટલું મતદાન થયું હતું. આ બે બેઠકો પૈકી મહત્વની ગણાતી સંચાલક મંડળની બેઠક ઉપર તીવ્ર સ્પર્ધા અને ખરાખરીનો જંગ જોવા મળેલ હતો, ઉલ્લેખનીય છે કે પાંચ ટર્મથી ચૂંટાતા સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટ છઠ્ઠી વખત સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યાં હતા. જયારે તેમની સામે મર્જ થયેલ મહામંડળના અમદાવાદના જે. વી. પટેલ અને સ્વનિર્ભરના રાજકોટના ઉમેદવાર સહિત ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાઈ હતી.

શિક્ષણબોર્ડની ચૂંટણીમાં પણ પરાકાષ્ઠાનો ચૂંટણી પ્રચાર અને અસ્તિત્વની લડાઈ હતી જયારે સરકારી શિક્ષકમાં ચેતનાબેન ભગોરા – અમદાવાદ, દિવ્યરાજસિંહ જાડેજા કચ્છ, વિજયભાઈ ખટાણા ભાવનગર વચ્ચે પણ શિક્ષકના અસ્તિત્વનો જંગ ખેલાયો હતો, આ બંન્ને બેઠકોની મતગણતરી આજે  તારીખ ૨૬ને ગુરૂવારના રોજ સવારે ૮-૦૦ કલાકથી વરદાયિની હાઈસ્કૂલ રૂપાલ,ગાંધીનગર ખાતે કરવામાં આવનાર હોય સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતની નજર મંડાઈ છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને દિવસ તાજગી ભર્યો રહેશે, સ્વાસ્થ્ય સારુ રહેશે તેમજ તણાવમાંથી રાહત મળશે

Next

હાઈકોર્ટની ‘ફટકાર’ બાદ રાજકોટ સહિતના શહેરોની ટ્રાફિક સમસ્યા ઉકેલવા 5-E’ મંત્ર આપતી સરકાર !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
7 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
7 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
8 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

Pushpa 2 The Rule Review : 500 કરોડની એક્શન ફિલ્મ પુષ્પા-2 રિલીઝ, ફાયર નહીં વાઇલ્ડ ફાયર છે ફિલ્મ : વાંચો મૂવી રિવ્યુ
Entertainment
6 મહિના પહેલા
આવી ગરમી હોય ?
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અમેરિકામાં વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ સાથે મુલાકાત કરી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
દીપક ચાહરને ફૂડ ડિલિવરી કંપનીએ રાખ્યો ભૂખ્યો !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર