આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને દિવસ તાજગી ભર્યો રહેશે, સ્વાસ્થ્ય સારુ રહેશે તેમજ તણાવમાંથી રાહત મળશે
આજની રાશી મીથુન : 04:13 pm કર્ક
મેષ (અ,લ,ઇ)
પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. યુવાનો મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. કામમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
સિંહ (મ,ટ)
કામમાં થાક વધું લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
અટકાયેલા નાણાં પરત મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં ખુબજ હળવાશ રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
સ્વાસ્થ્યને લગતી બાબાતો હેરાન કરી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે જોખમી પ્રવૃત્તિઓ લેવાનું ટાળો. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
માનસિક શાંતિનો અનુભવ થશે. કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે.