નવાં નાણાકીય વર્ષ સાથે ટેક્સ વિભાગમાં બદલી અને બઢતીના ઓર્ડરો શરૂ થયા છે. સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી વિભાગમાં કલાર્કથી માંડી ઉચ્ચ અધિકારીઓની બદલીના પરિપત્ર આવતા મોટા પાયે બદલીઓ થઈ છે. રાજકોટ અને અન્ય ઘટકમાં ૪૩ કર્મચારીઓને પ્રમોશન મળ્યું છે. જ્યારે ગુજરાતમાંથી ૨૫૮ જેટલા સિનિયર ક્લાર્કને ઇન્સ્પેક્ટરના ઓર્ડરો અપાયા છે.
રાજકોટ, જામનગર, જ નાગઢ, અમરેલી, દ્વારક છે. પોરબંદર સહિતરાજ્યભરમાં ૫૬ જેટલા ઇન્સ્પેક્ટરોની બદલી થઈ છે. આગામી દિવસોમાં પણ જીએસટી વિભાગના અધિકારીઓ અને કમિશનરોની બદલીનાં ઓર્ડરો આવે તેવી સંભાવના છે.
અગાઉ થોડા સમય પહેલા જ સ્ટેટ જીએસટીનાં જોઈન્ટ કમિશનર હિતેશ જલુ સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરોના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત સેન્ટ્રલ જી એ સટીમાં પણ બદલીનો ઘાણવા નીકળ્યો ७. આ દરમિયાન બડતી અને બદલીનાં દોર વચ્ચે દરોડાની કામગીરીને બ્રેક લાગી છે.
Related Posts
જુગાર ક્લબમાં પોલીસની મીલીભગતનો પર્દાફાશ !!
1 વર્ષ પહેલા