Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

25 હજારથી 2 લાખ સુધીનો પગાર છતાં RMCના કર્મચારીઓ-અધિકારીઓને ‘રેવડી’ આપવા માંગ! કમિશનરને લેખિત રજૂઆત

Tue, March 3 2026

મહાપાલિકામાં હાલ સફાઈ કામદાર સહિત કુલ 5000થી વધુ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે ત્યારે તેમનો પગાર 25,000થી લઈ 2 લાખ રૂપિયા સુધીનો હોવાનો અંદાજ છે. એકંદરે વર્ગ-1થી લઈ વર્ગ-4 સુધીના કર્મચારીઓને દર વર્ષે 500 કરોડ રૂપિયાથી વધુનો પગાર ચૂકવવામાં આવે છે ત્યારે હવે પછાત વર્ગ કર્મચારી મંડળ દ્વારા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સિટી બસ, સ્વિમિંગ પુલ, પ્રદ્યુમન પાર્ક ઝૂ સહિતમાં એન્ટ્રી સહિતની સુવિધા વિનામૂલ્યે આપવા મ્યુનિસિપલ કમિશનર પાસે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ પછાત વર્ગ કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે મહાપાલિકાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ રાત-દિવસ જોયા વગર કુદરતી આપત્તિ દરમિયાન ખડેપગે રહે છે. આ ઉપરાંત શહેરીજનોની સુખાકારી માટે પણ ખંતપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે તેમને પણ સામાન્ય નાગરિકની જેમ જ જાહેર સુવિધા મેળવવા માટે ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે. આમ ન કરીને મહાપાલિકાના વર્ગ-1થી લઈ વર્ગ-4 સુધીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી, પ્રદ્યુમન પાર્ક, સફારી પાર્ક, રામવન, ગાંધી મ્યુઝિયમ સહિતના સ્થળે વિનામૂલ્યે એન્ટ્રી, લાયબ્રેરીમાં પણ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન સહિતની સુવિધા આપવી જોઈએ.

આ ઉપરાંત કોમ્યુનિટી હોલનું બુકિંગ જ્યારે મહાપાલિકાના અધિકારી કે કર્મચારી કરાવે ત્યારે બુકિંગમાં તેમને અગ્રતા આપવી જોઈએ. રજૂઆતમાં એમ પણ જણાવાયું છે કે અન્ય સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા તેમના કર્મચારીઓને આ પ્રકારના લાભ આપવામાં આવી રહ્યા છે ત્યારે મહાપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ આ પ્રકારે લાભ આપવા વિચારવું જોઈએ. જો કે હાલ આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂઆત સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

#VoiceOfDay૨૫,૦૦૦થી બે લાખ સુધીનો પગાર છતાં RMCના કર્મીઓ-અધિકારીઓને `રેવડી’ આપવા માંગ !

Share Article

Other Articles

Previous

યુદ્ધના પડઘા રાજકોટ સુધી: સોનુ-ચાંદી મોંઘા, ગ્રાહકો ગાયબ, મિડલ ઈસ્ટ તણાવને પગલે ગોલ્ડ-સીલ્વરના ભાવમાં ધરખમ વધારો

Next

VIDEO: રાજકોટના ભગવતીપરાના ત્રિશૂલ ચોકમાં હોલિકા દહન સમયે જ સ્કૂટર કાઢવા બાબતે માથાકૂટ,3 લોકોની પોલીસે કરી અટકાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
5 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
6 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
6 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આ વખતનો શિયાળો વધુ ધ્રુજાવશે : લા નીનાની અસરથી આ રાજ્યોમાં પડશે હાડ થીજાવતી ઠંડી, જાણો હવામાન નિષ્ણાંતોની આગાહી
ગુજરાત
7 મહિના પહેલા
કર્ણાટકમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગૂગલ પિક્સલ 8એ સ્માર્ટફોનના ડમી યુનિટના ફોટા લીક
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્વાતિ માલીવાલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર