Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

યુદ્ધના પડઘા રાજકોટ સુધી: સોનુ-ચાંદી મોંઘા, ગ્રાહકો ગાયબ, મિડલ ઈસ્ટ તણાવને પગલે ગોલ્ડ-સીલ્વરના ભાવમાં ધરખમ વધારો

Tue, March 3 2026

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાનનાં યુદ્ધને પગલે સોનુ,ચાંદી અને ખાદ્ય તેલનાં ભાવમાં આગ લાગી હોય તેમ નવું સપ્તાહ શરૂ થતાની સાથે ઉછાળો આવ્યો છે.સોમવારે માર્કેટ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં સોનાના ભાવમાં 5,800 જેટલો ઉછાળો આવ્યો હતો અને ત્યારબાદ સોનાની સપાટી વધુ ઊંચકાઈ હતી. સોનામાં દિવસ દરમિયાન 7000 જેટલો વધારો નોંધાયો છે.

મધ્ય પૂર્વમાં તણાવ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. 3 માર્ચની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,70,500 પર પહોંચી ગયો. આ દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,56,290 રુપિયા પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોમવારે શરૂઆતના કારોબારમાં સોનું 2 ટકાથી વધુ વધીને $5,390 પ્રતિ ઔંસ થયું હતુ

સોમવારના ભાવ

ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન માં નોંધાયેલા મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 7000 વધ્યા હતા અને જેને લઈને 1.66 લાખની સપાટી પહોંચી ગઈ છે. એમસીએક્સમાં ગોલ્ડ 4.10% સોનુ વધી 1,68,750 અને સિલ્વરમાં4.85 ટકાના ઉછાળા સાથે એક જ દિવસમાં ચાંદીમાં 14 હજારનો વધારો થયો હતો અને એક કિલો ચાંદી 2,96,737 ની સપાટી એ આવ્યું છે.

આ પણ વાંચો :VIDEO: રાજકોટના ભગવતીપરાના ત્રિશૂલ ચોકમાં હોલિકા દહન સમયે જ સ્કૂટર કાઢવા બાબતે માથાકૂટ,3 લોકોની પોલીસે કરી અટકાયત

વર્ષ 2025થી સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી એ પહોંચી રહ્યા છે ત્યારે વરસ 2026 ની શરૂઆત સાથે બંને ધાતુઓ આસમાનને આવી રહી છે અને બીજી તરફ અમેરિકા ઇઝરાઇલએ ઈરાન પર કરેલા હુમલાથી ફરી સોનુ અને ચાંદીમાં યુદ્ધ ઈફેક્ટ જોવા મળતાં રાજકોટ સહિત દેશભરની ઝવેરી બજારમાં મંદીનું મોજુ ફરી વર્યુ છે. રાજકોટમાં હાજર સ્ટોકમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,73,146 ને ચાંદી  2,85,181 બોલાઈ રહ્યો છે.

ખાદ્ય તેલમાં સપ્લાય ચેઈન ખોરવાય તેવી અટકળો વચ્ચે ભાવમાં તેજી

યુદ્ધના પગલે ખાદય તેલના ભાવોમાં તેજી આવી છે. પામોલીન અને કપાસિયા તેલમાં ઉછાળો નોંધાયો છે રાજકોટની બજારમાં કપાસિયા તેલના ડબ્બામાં 20 રૂપિયાના ઉછાળા સાથે 2285 થી લઈ 2325 સુધીનો ભાવ થયો છે અને પામોલીન તેલની વ્યાપક માત્રામાં આયાત થાય છે. સોયાબીન, સૂર્યમુખી તેલનું ઘર આંગણે ઉત્પાદન થતું હોવા છતાં આયાતની માત્રા ઘણી વધારે છે આથી યુદ્ધના લીધે પુરવઠાની ચેઇન ખોવાઈ જાય તેવી શક્યતા વેપારીઓ સેવી રહયા છે.યુદ્ધ લાંબો સમય ચાલે તેવી અટકળો વચ્ચે સપ્લાય ચેઈન ખોરવાઈ જાય તેવા નિર્દેશ છે.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં રોકાણના નામે રાજકોટના સ્ટીલના ધંધાર્થીએ 87.20 લાખ ગુમાવ્યા: કટકે કટકે પૈસા પડાવ્યા, આ રીતે ફૂટ્યો ભાંડો

Next

25 હજારથી 2 લાખ સુધીનો પગાર છતાં RMCના કર્મચારીઓ-અધિકારીઓને ‘રેવડી’ આપવા માંગ! કમિશનરને લેખિત રજૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
14 મિનિટutes પહેલા
ગુજરાત સરકારનો મોટો નિણર્ય: આવશ્યક દવાઓની યાદીમાં કર્યો વધારો, કેન્સર, હ્રદયરોગ સહિતની મહત્વપૂર્ણ 150 દવાનો કરાયો ઉમેરો
59 મિનિટutes પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

સ્માર્ટ સિટીના બણગા વચ્ચે રાજકોટમાં ગટર ઉભરાવાની 2.65 લાખ ફરિયાદ! 1 વર્ષમાં સ્ટ્રીટલાઈટના ધાંધિયાની 49234 લાખ રાવ મળી
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
બિહારમાં નીતિશ કુમારની સરકાર સામે કાયદો વ્યવસ્થાના મુદ્દા પર કોંગ્રેસ સહિત ઇન્ડિયા બ્લોક દ્વારા વિરોધ પ્રદર્શન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભોજનને સ્વાદિષ્ટ બનાવતું મીઠું ક્યારેય બગડે છે ?? શું મીઠાની પણ હોય છે Expiry date ?  વાંચો વિગતવાર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ સહિત આઠેય મનપાના પદાધિકારીઓ ‘પાટીલના દરબાર’માં
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર