Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા

Mon, July 6 2026

149મી અમદાવાદ રથયાત્રાને લઈને શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝોન 7 DCPએ “ઓપરેશન ક્લીન સ્વીપ” નામે મેગા કોમ્બિંગ હાથ ધર્યું. આ કાર્યવાહીમાં પ્રોહિબિશન, M.V એક્ટ અને વોન્ટેડ ગુનાઓ સહિત કુલ 190 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. 20 અને 26 વર્ષ જૂના વોન્ટેડ આરોપીઓ પણ પોલીસના હાથે ચડ્યા છે.

ઝોન 7માં મેગા કોમ્બિંગ, 190 આરોપી ઝડપાયા 

રથયાત્રા પૂર્વે શાંતિ જાળવવા માટે ઝોન 7 DCPની ટીમ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. વેજલપુર, સરખેજ, સેટેલાઈટ, વાસણા, પાલડી, એલિસ બ્રિજ અને બોડકદેવ સહિતના વિસ્તારોમાંથી પ્રોહિબિશન, મોટર વ્હીકલ એક્ટના ભંગ અને વોન્ટેડ કેસના કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

26 વર્ષ જૂનો બનાવટી નોટનો અને 20 વર્ષ જૂનો ચોરીનો વોન્ટેડ પકડાયો 

આ ઓપરેશનમાં સૌથી મોટી સફળતા સરખેજ પોલીસને મળી, જેમણે વોન્ટેડ, નાસ્તા-ફરતા અને પ્રોહિબિશનના મળીને 47 આરોપીઓને ઝડપ્યા. સેટેલાઈટ પોલીસે વર્ષ 2005ના બનાવટી ચલણી નોટના કેસમાં ફરાર વનરાજ લબાના નામના 26 વર્ષ જૂના વોન્ટેડને ઝડપી પાડ્યો. તેવી જ રીતે વેજલપુર પોલીસે વર્ષ 2008ની સ્કોર્પિયો ગાડી ચોરીના કેસમાં ફરાર યુસુફખાન પઠાણ નામના 20 વર્ષ જૂના આરોપીની ધરપકડ કરી.

આ પણ વાંચો: અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અન્ય રાજ્યોમાંથી પણ આરોપી ઝડપાયા 

આ કાર્યવાહી દરમિયાન ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, કચ્છ, રાજકોટ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આરોપીઓને પકડવામાં આવ્યા. આ તમામની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

10 થી 17 જુલાઈ સુધી પોલીસની રજાઓ રદ 

DG દ્વારા મળેલા આદેશ મુજબ રથયાત્રાને લઈને 10 થી 17 જુલાઈ સુધી તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અનિવાર્ય કારણ સિવાય કોઈને રજા આપવામાં આવશે નહીં. ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા શહેરમાં સત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય.

Tags:

AhmedabadArrestsAhmedabadZone7ArrestedbreakingnewsCommunityWatchCrimeAwarenessCrimeNewsCrimeReportJusticeServedLawEnforcementPoliceActionPublicSafetySafetyFirstWantedPersonsYouthCrime

Share Article

Other Articles

Previous

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં

Next

અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી
3 કલાક પહેલા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
3 કલાક પહેલા
અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા
3 કલાક પહેલા
અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
4 કલાક પહેલા
Categories

નેશનલ

3222 Posts

Related Posts

સ્માર્ટ ઉપાય: રખડતી ગાયને CCTV મારફતે તેના નાકથી ઓળખી તેના માલિકની ઓળખ મેળવાશે, જાણો કેવી રીતે કામ કરશે?
ગુજરાત
6 મહિના પહેલા
વડાપ્રધાન મોદી રાજસ્થાન પહોંચ્યા, બોર્ડર પાસે બિકાનેરમાં કરણી માતાના મંદિરે શીશ ઝૂકાવ્યું, નાલ એરબેઝની મુલાકાત લેશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતીમાં સાઇબર માફિયાઓનો આંતક ૮ મહિનામાં ૩૦૦ કરોડ પડાવ્યા
રાજકોટ
3 વર્ષ પહેલા
કામ ઓછું, ખર્ચ વધારે : રાજકોટના કનક રોડ પર નવું ફાયર સ્ટેશન બનાવવા ‘શંકાસ્પદ’ ભાવ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર