Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં

Mon, July 6 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે હવે ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યું છે. મુંબઈના વિક્રોલીથી દેશની સૌથી મોટી રેલ ટનલ બોરિંગ મશીન TBM એ કામ શરૂ કરી દીધું છે. 4 માળ જેટલી ઊંચી અને 500 હાથી જેટલા વજનવાળી આ ભીમકાય મશીન મુંબઈના ગીચ વિસ્તારો અને મીઠી નદીની નીચેથી 16 કિમી લાંબી ટનલ ખોદશે. અત્યાધુનિક ટેકનોલોજી સાથેની આ ટનલ બુલેટ ટ્રેનને સૌથી ઝડપી અને સુરક્ષિત બનાવશે.

ભારતમાં પ્રથમ વખત આટલી મોટી TBMનો ઉપયોગ 

અમદાવાદ-મુંબઈ હાઇ-સ્પીડ રેલ કોરિડોરના સૌથી પડકારજનક ભાગનું કામ હવે શરૂ થયું છે. વિક્રોલી ખાતેથી શરૂ થયેલી આ TBM મશીનનો વ્યાસ 13.6 મીટર છે જે લગભગ 4 માળની ઇમારત જેટલો છે. મશીનનું કુલ વજન 3100 ટન એટલે કે 500 એશિયાઈ હાથી જેટલું અને લંબાઈ 96 મીટર એટલે કે એક ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલી છે. રેલવેના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે.

21 કિમી લાંબી ટનલ, જેમાંથી 16 કિમી TBM ખોદશે 

બુલેટ ટ્રેન માટે મુંબઈથી અમદાવાદ સુધી કુલ 21 કિમીની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. જેમાંથી 16 કિમીનો ભાગ આ જાયન્ટ TBM દ્વારા ખોદાશે. બાકીના 5 કિમીનું કામ NATM ટેકનિકથી પૂર્ણ થઈ ચૂક્યું છે. આ સિંગલ-ટ્યુબ ટનલમાં આવવા-જવાની બંને બુલેટ ટ્રેન એકસાથે દોડશે. મશીન આગળ વધતા-વધતા જ ખોદકામ સાથે કોંક્રિટ લાઇનિંગ પણ કરી દેશે, જેનાથી કામ ઝડપી બનશે.

આ પણ વાંચો: અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા

મિક્સશીલ્ડ ટેકનોલોજી: ગીચ વિસ્તાર અને નદી નીચે સુરક્ષિત સફર 

આ ટનલ મુંબઈના વ્યસ્ત રહેણાક વિસ્તારો, ઊંચી બિલ્ડીંગો અને મીઠી નદીની નીચેથી પસાર થશે. તેના માટે ‘મિક્સશીલ્ડ ટેકનોલોજી’નો ઉપયોગ થયો છે જે વધુ ભૂગર્ભ જળવાળા વિસ્તાર માટે ખાસ છે. આ ટેકનિકને કારણે ઉપરની જમીન ધસી પડવાનો કે ઇમારતોને નુકસાન થવાનો ભય રહેશે નહીં.

20 માળ ઊંડો શાફ્ટ અને લાઇવ મોનિટરિંગ 

TBMને જમીનમાં ઉતારવા માટે વિક્રોલીમાં 56 મીટર એટલે કે 20 માળ જેટલો ઊંડો શાફ્ટ બનાવાયો છે. અહીં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાવર સબ-સ્ટેશન અને બેકઅપ જનરેટર પણ ગોઠવ્યા છે. ખોદકામ દરમિયાન સપાટી પર કોઈ અસર ન થાય તે માટે સેન્સર, ટિલ્ટ મીટર અને સીસ્મોગ્રાફ લગાવાયા છે જે સીધો ડેટા કંટ્રોલ રૂમને મોકલશે.

100 ટનની કોંક્રિટ રિંગથી વોટરપ્રૂફ ટનલ 

ટનલને વધુ મજબૂત બનાવવા થાણેના મહાપે યાર્ડમાં 100-100 ટનની 7700 કોંક્રિટ રિંગ તૈયાર થઈ રહી છે. ભવિષ્યમાં લીકેજ ન થાય તે માટે ડબલ-લેયર રબર સીલ અને વોટરપ્રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આનાથી આખી ટનલ સંપૂર્ણ સુરક્ષિત અને વોટરપ્રૂફ બનશે.

Tags:

AhmedabadMumbaiBulletTrainBulletTrainProjectCivilEngineeringConstructionInActionEngineeringMarvelsFutureOfTransportHeavyDutyMachinesHeavyMachineryIndiaInfrastructureInfrastructureDevelopmentInnovationInEngineeringMegaProjectsTransportationRevolutionTunnelConstructionTunnelDigging

Share Article

Other Articles

Previous

યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી

Next

અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી
2 કલાક પહેલા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
2 કલાક પહેલા
અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા
2 કલાક પહેલા
અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3222 Posts

Related Posts

રાજકોટ : લોકોના કામ માટે 24X7 ‘એક્ટિવ’ રહેતાં જયમીન ઠાકરનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે એક વર્ષ પૂર્ણ
રાજકોટ
2 વર્ષ પહેલા
વિકએન્ડ એન્જોય વિથ OTT : વિજયની GOAT અને અનન્યાની CTRL સહિત 7 ફિલ્મો OTT પર રીલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
પુષ્પા-2 ફેમ અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી !! 14 દિવસ માટે જેલમાં મોકલાયો, મૃતકનો પતિ કેસ પરત લેવા તૈયાર
Entertainment
2 વર્ષ પહેલા
રસ્તા બનાવ્યા પછી કોન્ટ્રાક્ટરે 10 વર્ષની ગેરંટી આપવી પડશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર