Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

કોહલી-કાર્તિકે પંજાબના મોઢામાંથી છીનવી જીત

Tue, March 26 2024

બેંગ્લોરનો પ્રથમ વિજય તો પંજાબનો પ્રથમ પરાજય

બેંગ્લોરે આઈપીએલ-૧૭ની સીઝનમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. તેણે પંજાબને ૪ વિકેટે પરાજિત કર્યું હતું. આ મેચમાં કોહલીએ તોફાની અંદાજમાં ફિફટી બનાવી હતી. અંતમાં મુકાબલો પંજાબ તરફે જઈ રહ્યો હતો પરંતુ દિનેશ કાર્તિકે ૧૦ દડામાં અણનમ ૨૮ રન ફટકારીને બાજી પલટાવી નાખી અને પંજાબના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. બેંગ્લોરની આ પહેલી જીત તો પંજાબની આ પહેલી હાર છે. મેચમાં ૧૭૭ રનના લક્ષ્યાંકના જવાબમાં બેંગ્લોરે ૬ વિકેટ ગુમાવીને ૧૯.૨ ઓવરમાં જ મેચ લીધી હતી. ટીમ માટે કોહલીએ ૪૯ દડામાં સૌથી વધુ ૭૭ રનની ઈનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે અણનમ ૨૮ અને મહિપાલ લોમરોરે અણનમ ૧૭ રનની ઈનિંગ રમી હતી. પંજાબ વતી કગિસો રબાડા અને હરપ્રીત બરારે ૨-૨ વિકેટ મેળવી હતી. બેંગ્લોરને જીત માટે ૧૮ દડામાં ૩૬ રનની જરૂર હતી જે કાર્તિક-લોમરેરે બનાવી લીધા હતા.

Share Article

Other Articles

Previous

ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

Next

વરુણ ગાંધીને આ પાર્ટીમાં જોડાઈ જવા આમંત્રણ મળ્યું..જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટના સર્વેશ્વર ચોકમાં ધરાશાયી થયેલા વોકળા ની જમીન અંગે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે શું કહ્યું જુઓ વિડિયો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
લસણનો શું ભાવ છે ?? શાકભાજી લેવા પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો શેર કરીને સરકાર પર કર્યો કટાક્ષ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભાજપમાં જવાની અટકળો પર પૂર્ણવિરામ : શશી થરૂરે કર્યું, ‘હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં જ છું’, લગ્ન કરવા બાબતે કહી આ ખાસ વાત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Instagram Profile Card : ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, યુઝર્સને મળશે આ ફાયદા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર