Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના પિઝા શોખીનો ચેતજો! PAPA LOUIE’S માંથી ઝડપાયો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો

Mon, June 15 2026

પિઝા, પાસ્તા, નુડલ્સ ખાવાના શોખીન રાજકોટવાસીઓ માટે ચેતવણીરૂપ સમાચાર. રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી લોકપ્રિય PAPA LOUIE’S PIZZA પાર્લરમાં આરોગ્ય વિભાગના દરોડામાં એવું કંઈક મળ્યું કે અધિકારીઓ પણ ચોંકી ગયા. પિઝા ગાર્નિશ કરવા માટે વપરાતા ગ્રીન ઓલિવમાં ફૂગ, અમેરિકન કોર્ન સહિતની સામગ્રી અખાદ્ય અને અનહાઈજેનિક હાલતમાં મળી આવી. વળી નુડલ્સ-પાસ્તામાં વપરાતી અનેક વસ્તુઓની એક્સપાયરી ડેટ પણ પૂરી થઈ ગઈ હતી. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે આવી વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગથી લઈને આંતરડાના ગંભીર રોગ થઈ શકે છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે રામકૃષ્ણનગર મેઈન રોડ સ્થિત PAPA LOUIE’S PIZZA પાર્લર પર અચાનક દરોડો પાડ્યો. તપાસ દરમિયાન જે હાલત સામે આવી તે જોઈને ટીમ દંગ રહી ગઈ.

આ પણ વાંચો: રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન

અખાદ્ય અને ફૂગવાળો જથ્થો ઝડપાયો

તપાસમાં પિઝા ગાર્નિશ માટે વપરાતા ગ્રીન ઓલિવ ફૂગવાળા મળ્યા. અમેરિકન કોર્ન, અન્ય ટોપિંગ્સ અને શાકભાજી પણ સડેલી-અખાદ્ય હાલતમાં પડ્યા હતા. સ્ટોરેજની હાલત UNHYGENIC હતી. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની સામગ્રીથી બનતો ખોરાક માણસના આરોગ્ય માટે સીધો જોખમકારક છે.

એક્સપાયરી ડેટ વાળી સામગ્રીનો ઉપયોગ

વધુ ચોંકાવનારી વાત એ સામે આવી કે પિઝા, પાસ્તા અને નુડલ્સ બનાવવામાં ઉપયોગ થતી અનેક સામગ્રીની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. તેમ છતાં તેનો ઉપયોગ ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકમાં કરવામાં આવતો હોવાનું ખુલ્યું.

આરોગ્ય માટે જોખમ

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે ફૂગવાળું કે એક્સપાયરી થયેલું ભોજન ખાવાથી પેટના રોગ, આંતરડાના ચેપ, ફૂડ પોઈઝનિંગ, ઝાડા-ઊલટી અને ગંભીર કિસ્સામાં લાંબાગાળાની બીમારીઓ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ વધુ જોખમી બને.

આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થો જપ્ત કરીને નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પાર્લર સામે FSSAIના નિયમો મુજબ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે બહારનું ભોજન લેતી વખતે સ્વચ્છતા અને સામગ્રીની તાજગી ચોક્કસ તપાસે. રાજકોટમાં ફૂડ સેફ્ટીને લઈને આ બીજી ઘટના નથી, તેથી શોખની સાથે સાવધાની પણ જરૂરી છે.

Tags:

ConsumerSafetyCulinaryAwarenessFoodAlertFoodCriticsFoodiesUniteFoodIndustryFoodInspectionFoodQualityFoodSafetyInedibleItemsPapassLouiesPizzaCommunityPizzaLoversRajkotBewareRajkotEatsRajkotFoodSceneRajkotPizzaRestaurantsOfRajkot

Share Article

Other Articles

Previous

કુમકુમ ભાગ્ય સિરિયલથી જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કર્યો આપઘાત

Next

રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભેળસેળખોરોની હવે ખેર નહીં: રાજકોટમાં મેયર નેહલ શુક્લાનો ‘મેગા વોર પ્લાન’, 1 વર્ષ સુધી સત દરોડા
15 મિનિટutes પહેલા
કુમકુમ ભાગ્ય સિરિયલથી જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કર્યો આપઘાત
28 મિનિટutes પહેલા
રાજકોટના પિઝા શોખીનો ચેતજો! PAPA LOUIE’S માંથી ઝડપાયો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો
57 મિનિટutes પહેલા
રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન
2 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

બેડ લક રાજકોટ: આજે 15 ઓક્ટોબર, ઇન્ટરનેશનલ ફ્લાઈટની વાત ‘હવામાં’
રાજકોટ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ શરૂ કર્યું મેરા ભારત મેરા પરિવાર અભિયાન, પ્રચાર ગતિશીલ
Breaking
2 વર્ષ પહેલા
દેશના 508 રેલવે સ્ટેશનોનો થશે કાયાકલ્પ
ગુજરાત
3 વર્ષ પહેલા
સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત : અમરેલી લેટરકાંડ મામલે ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર