Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગણેશ જાડેજાના સમર્થનમાં આજે ૮૪ ગામો પાળશે સજ્જડ બંધ

Wed, June 12 2024

ફરિયાદ કરનારા સોલંકી પરિવાર સામે એક-બે નહીં ૧૭ ગુના:
ફરિયાદીના પિતા રાજુ સોલંકી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, હથિયાર, અપહરણ, પોલીસ પર હુમલો, જુગાર સહિતના અનેક ગુના નોંધાયેલા

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ (જ્યોતિરાદિત્યસિંહ) જાડેજા સામે જૂનાગઢમાં સંજય સોલંકીને માર મારવાની ફરિયાદ નોંધાવાઈ છે ત્યારે સીક્કાની બીજી બાજુ એવું પણ છે કે સંજય સોલંકી ઉપરાંત તેના પિતા રાજુ સોલંકી સહિતનાનો ઈતિહાસ પણ ગુનાઓથી ખરડાયેલો છે. એકંદરે સોલંકી પરિવાર સામે એક-બે નહીં બલ્કે ૧૭ જેટલી ગુના નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


વધુમાં એવી વિગતો પણ જાણવા મળી છે કે એકલા રાજુ બાવનજીભાઈ સોલંકી વિરુદ્ધ ૧૨ ગુના નોંધાયા છે. આ ઉપરાંત તેના પુત્ર દેવ રાજુ સોલંકી સામે બે, સંજય રાજુ સોલંકી સામે ૩ ગુના નોંધાયા છે. ૨૦૧૪થી આ પરિવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. રાજુ સોલંકી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદેસર હથિયાર રાખવું, અપહરણ, પોલીસ પર હુમલો, જુગાર સહિતના અનેક ગુના નોંધાયેલા છે.


જ્યારે માર માર્યાની ફરિયાદ કરનાર સંજય સોલંકી સામે ૧૨-૩-૨૦૧૬ના એક વ્યક્તિએ માત્ર રસ્તામાંથી હટી જવાનું કહેતા સંજય, તેના પિતા રાજુ સહિતના દ્વારા તે વ્યક્તિ અને તેની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ ફરિયાદીના ઘેર જઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. એકંદરે આ પરિવાર નાની-નાની વાતમાં હિચકારા હુમલા કરવા સહિતની ટેવ ધરાવે છે.


બીજી બાજુ ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરવામાં આવી હોય તે સદંતર ખોટી હોવાને કારણે તેમના સમર્થનમાં ૮૪ ગામો આજે સજ્જડ બંધ પાળશે. આ સાથે જ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ આ આહ્વાનને સમર્થન આપ્યું છે.

Tags:

BJPganeshgondal

Share Article

Other Articles

Previous

જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો : ડોડા પાસે આતંકીઓનો ચેક પોસ્ટ પર ગોળીબાર

Next

આજનો હરખ : ચોમાસાના વધામણા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સને પણ રાહત; રશિયા સાથે વેપાર કરવા બદલ આ પગલું લીધું હતું
5 કલાક પહેલા
હવે બિલાવલ ભુટ્ટોને શૂરાતનનો આફરો, પાણી માટે પરમાણુ યુદ્ધની ગર્ભિત ધમકી
5 કલાક પહેલા
ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ સામે તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં
5 કલાક પહેલા
બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી એક અઠવાડિયા સુધી વરસાદ લાવશે આમ છતાં
5 કલાક પહેલા
Categories

નેશનલ

3189 Posts

Related Posts

ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
ઇન્ટરનેશનલ
4 સપ્તાહs પહેલા
આપના ધારાસભ્ય ચૈતર વસાવા આટલા દિવસના રિમાન્ડ ઉપર
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મોખશોખ પૂરા કરવા બાઇક ચોરી કરનાર ત્રણ ઉઠાવગીર પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
દેશના અર્થતંત્ર વિષે વર્લ્ડ બેન્કે શું કહ્યું ? કેવો રિપોર્ટ આપ્યો ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર