Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લાના વિવિધ ગામોના વિકાસ કર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરાઇ 

Thu, July 11 2024

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ માતબર રકમ ફાળવતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે આભાર વ્યક્ત કર્યો

રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ કર્યો માટે માતબર રકમની ગ્રાન્ટની ફાળવણી કરવા બદલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે એક યાદીમાં જણાવ્યું હતું કે,  રાજયના કેબીનેટ મંત્રી અને રાજકોટ વિધાનસભા-૭૧ના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા દ્વારા રાજકોટ જિલ્લાના કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટના વિવિધ ગામોમાં વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના કાળીપાટ ગામે એપ્રોચ રોડથી રામજી મંદિર ચોરા સુધી આર.સી.સી. રોડના કામ માટે રૂા.૪.૯૦ લાખ, કાથરોટા ગામે કોઝવે માટે રૂા. ૪ લાખ, લોઠડા ગામે ભુગર્ભ ગટર માટે રૂા. ૪ લાખ, વડાળી ગામે પેવરબ્લોક, સ્મશાનમાં ખૂટતા પેવરબ્લોકના કામ માટે રૂા.૪ લાખ, લોધીડા ગામે સુખનાથ સોસાયટીમાં પેવર બ્લોકના કામ માટે રૂા.૪ લાખ, ત્રંબા કસ્તુરબાધામ ગામે સી.સી. રોડના કામ માટે રૂા.પ લાખ, હડમતીયા (ગોલીડા) ગામે ભૂગર્ભ ગટર કામ માટે રૂ. ૨ લાખ. કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટમાં બાંકડા માટે રૂા.૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

જ્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની ગ્રાન્ટમાંથી રાજકોટ જિલ્લાના સણોસરા, વાજડીગઢ પરાપીપળીયા, વેજાગામ, કુવાડવા, ફાડદંગ માલીયાસણ હડમતીયા બેડી, મનહરપુરમાં પણ વિવિધ વિકાસકાર્યો માટે ગ્રાન્ટમાંથી માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જેના કારણે રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસને વેગ મળશે. આમ રાજકોટ જિલ્લા પંચાયતમાં કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટ તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતા વિવિધ ગામોમાં વિકાસ કાર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરવા બદલ રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરએ આભાર વ્યકત કર્યો હતો.

Share Article

Other Articles

Previous

અગ્નિકાંડમાં તપાસ માટે નવી કમિટી રચો, હપ્તાખોરી બંધ કરાવો અને મોટા માથાને પકડો

Next

પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને ફટાકડીની જરૂર પડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં આકરા તાપ અને પ્રદૂષણનો બેવડો માર: રાજકોટ 40.1 ડિગ્રી સાથે ધગધગ્યું, UV ઈન્ડેક્સ 11 પહોંચતાં ગંભીર ખતરો
11 મિનિટutes પહેલા
મતદાર યાદી વિવાદ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારનો નિર્ણય: 20 મહિનામાં 20 રાજ્યોના CEO બદલાયા
3 કલાક પહેલા
ભારત અને ચીન સહિતના દેશો ઉપરથી 100 ટકા ટેરિફની આફત ટળી, ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની છૂટ આપી
4 કલાક પહેલા
કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વે પ્રદૂષણ ઘટાડવા અમદાવાદના ઉદ્યોગો બહાર ખસેડવાની હિલચાલ: 20 લાખ લોકો પર સ્થળાંતરનું જોખમ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3772 Posts

Related Posts

11 દિવસથી આંદોલન, કેન્સરથી 11ના મોત છતાં તંત્ર મૌન; હવે ધોળકામાં ભાજપ MLAને ઘેરવાની ચીમકી
Breaking
2 મહિના પહેલા
કપડાંની ૨૧૭ જોડીની ચોરી !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં PM મોદીનું સંબોધન : ભારતનું UPI સમગ્ર વિશ્વમાં ફિનટેકનું મોટું ઉદાહરણ બન્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાલાવડ રોડના અંડરબ્રિજમાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિકજામ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર