Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયો નિર્ણય, હવે કામો, કોન્ટ્રાક્ટરના બિલો અટવાશે નહીં

Wed, June 24 2026

ક્યારેક ફાઇલો ટેબલ નીચેની સમજૂતિ કે ટકાવારીના વાંકે ટલ્લે ચડી જતી હોય તે હવે નહીં ચાલે: અધિકારીઓની પણ બનશે જવાબદારી

રાજકોટ મહાપાલિકામાં એક આમ તો નિયમ વિરૂધ્ધ છતાં ચાલી આવતી સિસ્ટમ હતી કે કામો, કાર્યક્રમો, કોન્ટ્રકાટના બિલો ક્યારેક તો મનઘડત સમયે સમય મર્યાદા ઓળંગીને મુકાતા આ જૂની સિસ્ટમને નવા શાસકોએ બ્રેક લગાવતો નિર્ણય કર્યો છે. હવેથી મહાપાલિકાના બિલો કામ પૂર્ણ થયાના બે માસના સમયગાળા અંદર જ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવા પડશે નહીં તો બિલો કમિટી દ્વારા નામંજૂર કરાશે. બિલો મોડા મુકાવા પાછળ જે તે વિભાગના સ્ટાફ સાથે અધિકારીઓની પણ જવાબદારી બનશે. ખુલાસા આપવા પડશે.

મહાપાલિકા દ્વારા યોજાતા કાર્યક્રમો તથા કોન્ટ્રાક્ટના બિલો સંબંધિત વિભાગો દ્વારા મહિનાઓ વિત્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મુકવામાં આવે છે જેને લઈને બિલ ચૂકવણામાં સમય મર્યાદા વિતિ જતી હોય અને સરકારની નાણાકીય શિસ્ત માર્ગદર્શિકાનો પણ ભંગ છે. સમયસર ચૂકવણા ન થવાથી મહાપાલિકાની કાર્યપધ્ધતિ, વિશ્વનિયતા પર પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આવા બધા કારણોસર સ્ટેન્ડિંગ કમિમટી ચેરમેનપરેશ પીપળિયાની અધ્યક્ષતામાં નિર્ણય લેવા છે કે મહાપાલિકા સંબંધી થતાં કાર્યક્રમો, કામોના બિલ કામો પૂર્ણ થયાના બે દિવસની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવા પડશે.

આ પણ વાંચો: મહાપાલિકા દ્વારા ગ્રીનરી માટે લાખો રૂપિયામાં સલાહ, મચ્છરો શોધવા લાખોનો ધૂમાડો શાસકોને નથી મંજૂર

બે માસના સમય વિત્યા બાદ મુકવામાં આવેલા બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્વીકારવામાં આવશે નહીં અને બિલ ચૂકવણાને મંજૂર નહીં કરાય. નાણાકીય વર્ષના અંતિમ અને પ્રથમ માસમાં થતા કાર્યક્રમોના બિલ એક માસમાં જ મુકવા પડશે. જો કોઈ ખાસ કિસ્સામાં બિલ સમય મર્યાદામાં રજૂ ન થઈ શકે તો મોડું બિલ મુકવા બાબતેના જવાબદાર અધિકારીઓ, સ્ટાફ દ્વારા બિલ વિલંબ અંગેના ખુલાસાઓ સાથે બિલ મુકવા પડશે. અભ્યાસ બાદ જો સ્ટેન્ડિંગ કમિટીને યોગ્ય લાગશે તો બિલ બાબતે નિર્ણય લેવાશે.

નવા શાસકોના આ નિર્ણયથી કચેરી તથા જાણકારોમાં એવી ચર્ચા ચાલી છે કે હવે બિલ ફાઈલો કોઈને કોઈ કારણોસર બંધ રખાતી કે દબાવી રખાતી તે નહીં કરી શકે, માગ્યા મુજબની ટકાવારીના ખેલ ખતમ થશે?

Tags:

CommunityDevelopmentConstructionUpdatesContractorBillsContractorSupportDecisionMakingEfficiencyInWorkFinancialFlowGovernmentDecisionsInfrastructureDevelopmentPolicyChangesProjectManagementStandingCommitteeTimelyPaymentsTransparencyInGovernmentWorkProgress

Share Article

Other Articles

Previous

ઉદ્યોગપતિઓનાં ‘ગુપ્ત બીઝનેસ પાર્ટનર’ સાંવલિયા શેઠના દરબારમાં એક મહિનામાં કરોડોનું દાન

Next

મહાપાલિકા દ્વારા ગ્રીનરી માટે લાખો રૂપિયામાં સલાહ, મચ્છરો શોધવા લાખોનો ધૂમાડો શાસકોને નથી મંજૂર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
5 રાજ્યોની ચુંટણી માટે ભાજપે રૂપિયા 529 કરોડનો ખર્ચ કર્યો
13 કલાક પહેલા
અમેરિકા હવે નવો હુમલો કરશે તો યુદ્ધ હિન્દ મહાસાગર સુધી લઈ જવાની ઇરાનની ધમકી
13 કલાક પહેલા
CBSE પોર્ટલની સુરક્ષા ખામી ઉજાગર કરનાર 19 વર્ષીય ભારતીય સાયબર સંશોધક નિસર્ગ અધિકારીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન
13 કલાક પહેલા
ડેરી સિવાયના અવેજી ઉત્પાદનો માટે ‘પનીર’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ: FSSAI એ ગ્રાહકોને છેતરાતા અટકાવવા નિયમો કડક કર્યા
13 કલાક પહેલા
Categories

નેશનલ

3639 Posts

Related Posts

ટેકાના ભાવે મગફળી ખરીદવાને બદલે ખેડૂતોને ભવાંતર યોજનાનો લાભ આપો
ગુજરાત
2 વર્ષ પહેલા
કોણ કરશે એનડીએમાં ઘરવાપસી ? વાંચો
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
રવિન્દ્ર જાડેજા સામે દિલ્હીનું સરન્ડર : સૌરાષ્ટ્ર ૧૯ બોલમાં જ કચડી નાખ્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સિક્કિમમાં ગોઝારો અકસ્માત : સેનાની ગાડી ખીણમાં ખાબકતાં JCO સહિત ચાર જવાનના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર